Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સાણંદમાં સેમિકંડક્ટર યુનિટમાં રોજ 60 લાખ ચિપ્સ બનશે

Mon, September 2 2024

કેન્દ્રીય કેબિનેટે લીધા મહત્વના નિર્ણય

ખેડૂતોને 20 મિનિટમાં જ લોન : ડિજિટલ કૃષિ મિશન સહિતના કાર્યક્રમો માટે રૂપિયા 14 હજાર કરોડના ખર્ચને મંજૂરી

કેન્દ્રીય મંત્રી મંડળે સોમવારે દેશના કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત 7 મોટા કાર્યક્રમો માટે રૂપિયા 14 હજાર કરોડના ખર્ચને મંજૂરી આપી હતી. જેમાં ડિજિટલ કૃષિ મિશન અને ખેતીના પાક સાયન્સ માટેની યોજનાઓ પણ શામેલ કરાઇ છે. ખેડૂતોને રાહત આપવાનો પણ નિર્ણય લેવાયો હતો.

કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમીકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે કેનેસ સેમીકોન પ્રાઇવેટ લિમિટેડના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પ્રસ્તાવિત યુનિટ 3,300 કરોડ રૂપિયાના રોકાણથી સ્થાપિત કરવામાં આવશે. આ યુનિટની ક્ષમતા દૈનિક 60 લાખ ચિપ્સની હશે.

આ યુનિટમાં ઉત્પન્ન થનારી ચિપ્સ વિવિધ પ્રકારના એપ્લિકેશનો માટે ઉપયોગમાં લેવામાં આવશે, જેમાં ઔદ્યોગિક, ઓટોમોટિવ, ઈલેક્ટ્રિક વાહન, વપરાશકર્તા ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન, મોબાઇલ ફોન વગેરે જેવા ક્ષેત્રો શામેલ છે.

કેબિનેટમાં એવો નિર્ણય થયો હતો કે હવે ખેડૂતોને કર્જ માટે લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે અને 20 મિનિટમાં જ લોન પાસ થઈ જશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગેની માહિતી મીડિયાને આપી હતી. સરકાર કૃષિ ક્ષેત્રને આગળ વધારવા માંગે છે.

વૈષ્ણવે કહ્યું હતું કે કેબિનેટે ડિજિટલ કૃષિ મિશન માટે રૂપિયા 2817 કરોડની યોજના અને ખેતી માટે પાક વિજ્ઞાન યોજના માટે રૂપિયા 3979 કરોડના ખર્ચને મંજૂરી આપી હતી. આ ઉપરાંત પશુધન આરોગ્ય માટે રૂપિયા 1702 કરોડ ખર્ચવામાં આવશે.

Share Article

Other Articles

Previous

અમિતાભ બચ્ચનની પૌત્રીને મળ્યું IIM-અમદાવાદમાં એડમીશન

Next

કર્ણાટકમાં ભાજપનાધારાસભ્ય સામે જાતીય સતામણીની ફરિયાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણી 20 વર્ષ પછી BNPની જીત: જાણો કોણ છે તારીક રહેમાન જે બનશે વડાપ્રધાન, નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન
3 મિનિટutes પહેલા
ટેકનિકલ ખામી નહોતી,પાઇલટે જ બંધ કરી’તી ફ્યુઅલ સ્વીચ? અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે ઇટાલિયન અખબારનો ધડાકો
36 મિનિટutes પહેલા
IND VS NAM: કોહલીનું ટી-શર્ટ પહેરીને મેચમાં હાર્દિકને મળવા પહોંચ્યો ફેન! સુરક્ષા ઘેરો તોડીને હાર્દિકને ગળે લગાવ્યો, સૂર્યાભાઈ થયા ગુસ્સે
53 મિનિટutes પહેલા
રશિયાથી 288 S 400 મિસાઈલની ખરીદી કરવાના પ્રસ્તાવને સંરક્ષણ મંત્રાલયની લીલીઝંડી, 40 થી 400 કિલોમીટર સુધીની રેન્જ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2890 Posts

Related Posts

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના વાયરલ વીડિયોકાંડમાં મોટો ઘટસ્ફોટ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
ભારતમાં હાઇડ્રોજન ટ્રેન દોડાવવા તૈયારી
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં ઝેર !!
હેલ્થ
2 વર્ષ પહેલા
ચોખાના ઉત્પાદનમાં ભારત ચીનને પછાડી બન્યું નંબર-1: કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી જાહેરાત, કૃષિ વ્યવસ્થા અને ખેડૂતોની મહેનતનો પુરાવો
ગુજરાત
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર