Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

ગોંડલ : ગૃહક્લેશથી કંટાળેલા પતિએ પત્ની સામે જ કર્યું અગ્નિસ્નાન 

Sat, August 31 2024
  • ગોંડલના વાછરા ગામનો બનાવ, ગંભીર રીતે દાઝી ગયેલી પત્ની પણ સારવાર હેઠળ

વોઇસ ઓફ ડે, રાજકોટ 

ગોંડલ તાલુકાના વાછરા ગામે દંપતી વચ્ચે ચાલતા ગૃહક્લેશથી કંટાળીને પતિએ પત્ની સામે પોતાના પર  પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા મોત નિપજ્યું હતું. જ્યારે ઘટનામા બચાવવા પતિને બચાવવા ગયેલી પત્ની પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી.જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવે છે.

માહિતી મુજબ, ગોંડલના વાછરા ગામે રહેતા વિનુભાઈ રવજીભાઈ મકવાણા (ઉં.વ.45) અને શોભનાબેન વિનુભાઈ મકવાણા (ઉં.વ.43) નામના દંપતીને દાજી ગયેલ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહી ટૂંકી સારવારમાં જ  વિનુભાઈનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હોય જેથી ગૃહકલેશથી કંટાળીને વિનુભાઈએ પોતાની જાતે જ આગ ચાંપી હતી. ઘટનામાં પોતાના પતિને સળગતા જોઈને બચાવવા જતા શોભનાબેન પણ ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

ડોનાલ્ડ ટ્રમ્પ મુસીબતમાં, કોર્ટમાં અરજી દ્વારા શું માંગણી કરી ? વાંચો

Next

ભલાઈનો જમાનો જ રહ્યો નથી !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે નોર્વે સરકારનો નિર્ણય: 16 વર્ષથી નીચેના સગીરો માટે સોશિયલ મીડિયા અને ગેમિંગ એપ્સ પર લાગશે પ્રતિબંધ
10 મિનિટutes પહેલા
સુરતના સરથાણામાં ગરબે રમીને મોડી આવવા મુદ્દે પતિએ ઠપકો આપતાં પરિણીતાએ પંખે લટકી મોત વહાલું કર્યું
12 મિનિટutes પહેલા
અભિનેતા ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં વચેટિયો સમીર ઝડપાયો: વિદેશમાં વસવાટ અને ₹35 હજારની લાલચ આપી શૂટરો તૈયાર કર્યા હતા.
14 મિનિટutes પહેલા
વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના 12 વર્ષ જૂના જમીન વિવાદનો અંત: તાંદલજાનો ₹20.53 કરોડનો પ્લોટ ફાળવવા સરકારે આપી લીલીઝંડી
15 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3774 Posts

Related Posts

મુંબઇમાં સ્થળ ત્યાં જળ; જનજીવન થંભી ગયું; વધુ 2 મોત
નેશનલ
4 મહિના પહેલા
મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પરની શંકા વધુ પ્રબળ બની
નેશનલ
4 મહિના પહેલા
સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર અકસ્માત : બાઇક સવારના મૃત્યુના પગલે ગ્રામજનો મૃતદેહ લઈને રસ્તા પર ઉતર્યા
ગુજરાત
2 વર્ષ પહેલા
આવતીકાલે 5મી ઓગસ્ટ : શું સરકાર લેશે કોઈ મોટો નિર્ણય? જાણો શું છે 5મી ઓગસ્ટ સાથે જોડાયેલો ઇતિહાસ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર