Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ધ્યાનથી વાંચો…પાસપોર્ટ સેવા પોર્ટલ કેટલા દિવસ બંધ રહેશે ?

Wed, August 28 2024

વોઇસ ઓફ ડે નવી દિલ્હી

જો તમે નવો પાસપોર્ટ બનાવવા માંગતા હો તો તમારે આગામી 5 દિવસ રાહ જોવી પડશે. દેશભરમાં પાસપોર્ટ વિભાગનું પોર્ટલ 5 દિવસ બંધ રહેશે તેવી સત્તાવાર જાહેરાત બુધવારે થઈ હતી. 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી પોર્ટલ બંધ રહેશે.

આ 5 દિવસ દરમિયાન પોર્ટલના ટેકનિકલ મેન્ટેનન્સની કામગીરી થવાની છે. પાસપોર્ટ સેવા પોર્ટલ દ્વારા જ બુધવારે આ જાણકારી આપવામાં આવી હતી. પોર્ટલ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને આ જાણકારી અપાઈ હતી. આ સમય દરમિયાન કોઈએ એપ્લિકેશન કરવી નહીં.

તમામ નાગરિકો તેમજ આરપીઓ, બીઓઆઈ, આઈએસપી અને પોલીસ અધિકારીઓ માટે સેવા ઉપલબ્ધ નહીં થાય . જે લોકોને 30 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર માટે એપોઇન્ટમેન્ટ ડેટ અપાઈ છે તે બધા લોકોને ફરીથી સુધારેલી તારીખો આપવામાં આવશે.

ઉપરોક્ત 5 દિવસ દરમિયાન કોઈએ પણ અરજી કરવી નહીં તેવી અપીલ કરવામાં આવી છે. સેવા બંધની અસર દેશના તમામ પાસપોર્ટ સેવાકેન્દ્રો, ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયો અને વિદેશ મંત્રાલય પર પણ રહેશે.

Share Article

Other Articles

Previous

રાજકોટના વિરાટનગર મેઈન રોડ પર ન્યુ રામેશ્ર્વર સોસાયટી શેરી નં.6માં તસ્કરોએ માત્ર 16 મિનિટમાં 5.85 લાખની ચોરીને આપ્યો અંજામ: સોના-ચાંદીના દાગીના, રોકડ સહિતની મત્તા ચોરી ગયા: એક બાળક ઉપરાંત બે તસ્કરો સીસીટીવીમાં કેદ

Next

ઓહોહો.. કોના ઘરમાં થઈ ચોરી ? ક્યાં છે અપરાધ બેફામ ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટના વધુ એક વેપારી શેરબજારમાં રોકાણ કરી વળતર મેળવવા જતા ફસાયા
19 મિનિટutes પહેલા
મિડલ ઈસ્ટના સંકટનો ગુજરાત પર પ્રભાવ: પોલીસ-એજન્સીઓ સતર્ક, ધાર્મિક સંગઠનો-સોશિયલ મીડિયા સહિત આ સ્થળો પર ખાસ નજર
22 મિનિટutes પહેલા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ગૃહ મંત્રાલયની રાજ્યોને હાઇ એલર્ટની સૂચના! ભારતમાં પણ હિંસા ફાટી નીકળવાનો ભય, સુરક્ષા એજન્સીઓ સતર્ક
59 મિનિટutes પહેલા
‘વોઈસ ઓફ ડે’એ પૂછયું, ધમકીભર્યા E-MAILના મુળ સુધી પોલીસ કેમ નથી પહોંચી શકતી ? DGPએ કહ્યું-ધમકી આપનારા સુધી પહોંચ્યા છીએ: વિદેશ બને છે ‘નડતર’
2 કલાક પહેલા
Categories

નેશનલ

2944 Posts

Related Posts

આને કહેવાય સાચા નગરસેવક! રાજકોટ માટે પાર્કિંગ મફત કરો, જે ખર્ચ થશે એ હું ભોગવીશ : ડૉ.નેહલ શુક્લએ આપી ‘ઓફર’
ગુજરાત
5 મહિના પહેલા
અમેરિકામાં કેવી દર્દનાક મોતની સજા અપાઈ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગીર જંગલનું રક્ષણ કરતી જાંબાઝ સાવજકન્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું મેમોરિયલ બનાવશે મોદી સરકાર, ગૃહ મંત્રી અમિત શાહે પરિવારજનોને આપી જાણકારી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર