Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટનો મેળો ‘મેળો’ જ ન રહ્યો !

Sun, August 25 2024

રાઈડ વગર મીઠા' વગરની દાળ જેવો મેળો હતો'ને તેમાં મેઘરાજાએ મુસીબતનો કર્યોવઘાર’
કંઈકવચલો રસ્તો’ નીકળશે તેવું માનીને રાઈડનું ફિટિંગ શરૂ કરતાં જ મેઘરાજાએ ત્રાટકીને કરી નાખ્યું બધું વેરવિખેર
મેળામાં જ્યાં જુઓ ત્યાં ગારોકિચડ: સાતમને દિવસે એક સાથે આટલો વરસાદ વરસ્યો હોય અને લોકોની હાજરી સાવ પાંખી હોય તેવી પહેલી ઘટના
વેપારીઓએ કહ્યું, અમને તો પડ્યા ઉપર પાટું લાગ્યું: વરસાદ રોકાય એટલે તુરંત જ કપચી-મોરમ પાથરવાનો આદેશ આપતા કલેક્ટર

રાજકોટના ધરોહર' લોકમેળાનું આયોજન જ કચોઘડિયે થયું હોય તેવી રીતે એક બાદ એક વિઘ્ન આવી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા મેળામાં નિયમ પ્રમાણે જ મોટી રાઈડ ચલાવવા દેવામાં આવશે તેવો હુકમ કરતાં મેળાનું મોટી રાઈડ વગર જ ઉદ્ઘાટન કરાયું હતું. હજુ મેળાને લોકો બરાબરનો માણે તે પહેલાં જ રવિવારે વહેલી સવારે ૪થી બપોરે ૪ વાગ્યા સુધી એકધારો વરસાદ પડતાં રાજકોટનો મેળો જાણે કેમેળો’ જ ન રહ્યો હોય તેવી રીતે ચારે બાજુ રબડીરાજ વ્યાપી જવા પામ્યું હતું.


રાઈડ મુદ્દે વિવાદો થયા બાદ મેળાના ઉદ્ઘાટન પછી રાઈડ સંચાલનને નિયમોમાં થોડી છૂટછાટ આપીને ચલાવવા દેવાશે તેવી વાતો વહેતી થઈ હતી. બીજી બાજુ રાઈડ સંચાલકો પણ કંઈક `વચલો રસ્તો’ નીકળશે તેવું માનીને રાઈડનું ફિટિંગ શરૂ કરવા લાગ્યા હતા. જો કે આ કામ વધુ આગળ વધે તે પહેલાં જ મેઘરાજાએ ત્રાટકીને બધું જ વેરવિખેર કરી દેતાં ધંધાર્થીઓના ચહેરા ઉપર ગજબનું ટેન્શન વ્યાપી જવા પામ્યું હતું.


ભારે વરસાદને કારણે મેળામાં જ્યાં જુઓ ત્યાં ગારાકિચડનું સામ્રાજ્ય થઈ ગયું હતું. બીજી બાજુ સાતમને દિવસે એક સાથે આટલો વરસાદ વરસ્યો હોય અને લોકોની સાવ પાંખી હાજરી હોય તેવું પણ પહેલી વખત બન્યું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
આટલી ખરાબ સ્થિતિને કારણે ટેન્શનમાં આવી ગયેલા વેપારીઓએ કહ્યું હતું કે અમને તો પડ્યા ઉપર પાટું લાગ્યું છે કેમ કે મેળો ખુલ્લો મુકાયાના બીજા જ દિવસે ભારે વરસાદ પડતાં અમારો ધંધો પડી ભાંગ્યો છે. દરમિયાન રવિવારે બપોરે ચારેક વાગ્યા આસપાસ વરસાદે વિરામ લેતાં જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી મેળા ગ્રાઉન્ડમાં કપચી, મોરમ પાથરવાનો આદેશ આપતાં મોટી સંખ્યામાં સ્ટાફ કામે લાગી ગયો હતો.

Share Article

Other Articles

Previous

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર અને સૌરાષ્ટ્રમાં સૌમ્ય સ્વરૂપ

Next

રાજકોટમાં ‘મોજ’ આઠમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
16 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
16 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
16 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
16 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

પુણેમાં મિત્રો સાથે ફરવા ગયેલી યુવતી સાથે સામુહિક દુષ્કર્મ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કાશીમા ગંગા પર રૂપિયા 2642 કરોડના ખર્ચે બનશે પૂલ, રવિ પાકના ઘઉં, સરસવ, જુવાર સહિતના અનાજ માટે ટેકાના ભાવમાં વધારો, કેન્દ્રીય કેબિનેટે લીધા મહત્વના નિર્ણય
Breaking
1 વર્ષ પહેલા
રાહુલ ગાંધીના ભક્ત અને ચેલાઓએ સંઘ પરિવારની કચેરી પર જવા બદલ પિતાજીને સંઘી કહ્યા હતા, પ્રણવ મુખરજીના સુપુત્રી શર્મિષ્ઠાનો ફરી હુમલો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજનાથ સિંહ માલદીવના સંરક્ષણ પ્રધાનને મળશે : દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર થશે વાતચીત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર