Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ કલેકટર ગાંધીનગરમાં, યુએલસી ફાજલ જમીન મામલે મહત્વની બેઠક

Wed, August 21 2024

ધરોહર લોકમેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રીને રૂબરૂ નિમંત્રણ પાઠવાયું

રાજકોટ : શહેરી જમીન ટોચ મર્યાદા ધારા અન્વયે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં લાખો ચોરસ મીટર જમીન ફાજલ થયા બાદ ધણી ધોરી વગરની પડી છે ત્યારે આ જમીન ઉપર જમીન કૌભાંડિયા તત્વો ડોળો જમાવી કૌભાંડો આચરી રહ્યા છે તેવા સમયે જ બુધવારે ગાંધીનગર ખાતે યુએલસી ફાજલ જમીન મામલે મહત્વની બેઠક યોજાઈ હોય જિલ્લા કલેકટર ગાંધીનગર દોડી ગયા હતા. સાથે જ જિલ્લા કલેકટર પ્રભવ જોશી ગાંધીનગર મુલાકાત દરમિયાન રાજકોટના ધરોહર લોકમેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રીને રૂબરૂ આમંત્રણ પણ પાઠવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

રાજકોટ સહિત રાજ્યના ચાર મુખ્ય શહેર એવા અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં સરકારના શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી લાખો ચોરસ મીટર જમીન ઉપયોગ વગરની પડી છે ત્યારે જમીન કૌભાંડી તત્વો દ્વારા આવી જમીનોમાં જુના બોગસ દસ્તાવેજ ઉભા કરી હડપ કરવાના કારસા રચવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં આવા ત્રણથી ચારેક કિસ્સા સામે આવવાની સાથે યુએલસી ફાજલ જમીનમાં પેશકદમીનાં કિસ્સા પણ વધ્યા હોય મહેસુલ વિભાગ દ્વારા બુધવારે ગાંધીનગર ખાતે યુએલસી જમીન મામલે મહત્વની બેઠક યોજવામાં આવતા જિલ્લા કલેકટર પ્રભવ જોશી ગાંધીનગર મિટિંગમાં દોડી ગયા હતા.

દરમિયાન આગામી તા.24થી 28 દરમિયાન રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે યોજાનાર ધરોહર લોકમેળાનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરવા માટે અગાઉ મુખ્યમંત્રીને નિમંત્રણ પાઠવવામ આવ્યા બાદ બુધવારે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ નિમંત્રણ પણ આપવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

નીરવનું મોત ગેઇમઝોનમાં જ થયું છે કે નહિ ? તેવો પુરાવો માંગતા કોર્ટમાં છવાયો આશ્ચર્ય !

Next

મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલનો ઐતીહાસીક ચુકાદો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
9 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
9 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
9 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
9 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

શું સલમાન ખાનની આગામી ફિલ્મ પુનર્જન્મ પર હશે ??  બજેટ એટલું કે અક્ષય કુમારની સ્કાયફોર્સ 4 વાર બનાવી શકાય
Entertainment
1 વર્ષ પહેલા
Ranveer Allahbadia : યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ ઘમંડથી માંગી માફી, કહ્યું કોઈ ખુલાસો નહીં આપું ; જુઓ વિડીયો  
Entertainment
1 વર્ષ પહેલા
મણીપુરમાં અતિ ભારે વરસાદને પગલે 80 ગામમાં પાણી ઘુસ્યા : મેઘાલયમાં પણ મુશળધાર વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રોડને ‘હાડપીંજર’ બનાવ્યા બાદ હવે RMC કહે છે, મંજૂરી લઈને નવો રસ્તો બનશે ! વિસ્તારવાસીઓએ કહ્યું, અમારા કોર્પોરેટર કોણ છે એ જ નથી ખબર
ગુજરાત
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર