Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

દુષ્કર્મ જેવી ઘટનાઓ માટે OTT પ્લેટફોર્મના કન્ટેન્ટ પણ જવાબદાર , પ્રતિબંધ મુકો

Tue, August 20 2024

  • અમદાવાદમાં અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળે કેન્ડલ માર્ચ કરી નોંધાવ્યો વિરોધ

અમદાવાદ

અમદાવાદમાં નારી ગરિમા, સુરક્ષા અને સન્માનના સંકલ્પ સાથે બળાત્કારીઓ વિરુદ્ધ અને આવી ઘટનાઓ માટે ઉક્સવતા ઓટીટી પ્લેટફોર્મનાં કન્ટેન્ટ સામે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકોએ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો, જે તાજેતરમાં કલકતા, આંધ્રપ્રદેશ અને દેશના વિવિધ ભાગોમાં બનેલી જઘન્ય દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં આયોજિત કરવામાં આવી હતી.

આ કેન્ડલ માર્ચનું આયોજન પાલડીના મહાલક્ષ્મી પાંચ રસ્તાથી શરૂ થયું અને ફતેહપુરા, અંજલિ ચાર રસ્તા થઈને ધરણીધર ચાર રસ્તા પર સમાપ્ત થયું. આ દરમિયાન, માર્ગો પર સળગતી મીણબત્તીઓ અને લોકોની આંખોમાં આક્રોશ અને દુઃખનો ભાવ જોવા મળ્યો હતો.

આ કેન્ડલ માર્ચમાં અશ્લીલતા વિરુદ્ધ હુંકાર ઉઠયો હતો.માર્ચ દરમિયાન આયોજિત જનસભામાં વક્તાઓએ મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધો પાછળ અશ્લીલ અને વિકૃત સામગ્રીના પ્રસારને મુખ્ય કારણ ગણાવ્યું હતું. .આગેવાનોએ કહ્યું હતું કે, જ્યાં સુધી સમાજમાં આ પ્રકારની અશ્લીલતા અને માનસિક વિકૃતિ ફેલાયેલી રહેશે, ત્યાં સુધી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અસંભવ છે. અશ્લીલ અને વિકારક સામગ્રીના પ્રસારના પાપે સમાજમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગુનાઓ વધી રહ્યા છે. વક્તાઓએ સરકારને સસરા-વહુના – શિક્ષક – વિધાર્થીના- ભાભી – દિઅરના સબંધો વિકૃત રીતે દર્શાવતા – અલ્ટ, ‘ઉલ્લુ’ જેવા પ્લેટફોર્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા અને કોમન પોગ્રામ કોડ ઝડપથી લાગુ કરવાની ઉગ્ર માંગ કરી હતી.

આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા, સ્ત્રીઓનું અભદ્ર ચિત્રણનો કાયદો અને IT અધિનિયમમાં તાત્કાલિક સુધારાની માંગ કરી, જેથી અશ્લીલ અને વિકારક સામગ્રી સામે કઠોર પ્રાવધાન શામેલ થાય અને આ પ્રકારની હાનિકારક સામગ્રી પ્રકાશિત કરવામાં સંલગ્ન તમામ લોકોને એક્ઝામ્પલી અને કઠોર દંડ લાગુ થાય.

“વર્તમાનમાં OTT અને Social Mediaના કેટલાક પ્લેટફોર્મ્સ, ઉપર આ પ્રકારના કન્ટેન્ટને કારણે લોકો રાત્રિના ૮-૧૦ કલાક સુધી આ ગંદકીમાં ડૂબેલા રહે છે, જેના પરિણામે તેમનું શરીર અને મન બંને ખોખલું થઈ રહ્યું છે. આ કન્ટેન્ટ અભ્યાસ, રોજગારી અને કુટુંબના ધંધાને નષ્ટ કરી રહી છે.”

આ કેન્ડલ માર્ચમાં યુવાનોની ભાગીદારી સૌથી ઉત્સાહજનક હતી. તેઓ શીલ – સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે સૂત્રોચ્ચાર કરતા, પોસ્ટર લહેરાવતા અને પોતાના જુસ્સાથી સમગ્ર વાતાવરણમાં એક નવી ઉર્જા ભરી રહ્યા હતા.

Tags:

Ahmedabadgujaratgujarat newskolkata rape caserape case

Share Article

Other Articles

Previous

કોલકત્તા દુષ્કર્મ કેસ : સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી, મમતા સરકારને લગાવી ફટકાર

Next

હાઇકોર્ટને સુપ્રીમ કોર્ટે શું કહી દીધું ? કયા કેસમાં ચુકાદો બદલ્યો ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
યાત્રીઓ ધ્યાન આપે: આવતીકાલથી સૌરાષ્ટ્ર મેલ દાદર સુધી જ જશે
4 કલાક પહેલા
ગરમી-તડકો ગાયબ,વરસાદનાં દર્શન
4 કલાક પહેલા
છઝઊમાં આજથી પ્રવેશ પ્રક્રિયા: ૮૪ હજાર બેઠકો માટે ૧૭ એપ્રિલ ડેડલાઇન
8 કલાક પહેલા
પાડોશીના ઘેર મહેંદી મુકાવવા ગયેલી ૧૩ વર્ષની બાળકીએ ૧૦.૮૦ લાખના ઘરેણા ચોર્યા !
9 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

જમ્મુ કાશ્મીરના સોપોરમાં જવાનો સાથેના ગોળી યુદ્ધમાં બે આતંકવાદીઓ ઠાર, મોટા પ્રમાણમાં શસ્ત્રો મળ્યા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આ શું થઈ રહ્યું છે? જામનગર રોડ પર 13 વર્ષીય સગીરાનો આપઘાત
રાજકોટ
3 વર્ષ પહેલા
અંબાણી પરિવારની શોભા વધારવા જામનગરમાં ક્રિકેટરોનો જમાવડો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
લો બોલો! ન કેચ થયો-ન સ્ટમ્પ વિખેરાયું છતાં બેટર થયો આઉટ, સુરત બન્યું વધુ એક રેકોર્ડનું સાક્ષી
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર