Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ : અજમેરમાં 100થી વધુ યુવતીઓ સાથે સામૂહિક દુષ્કર્મ કેસના 6 દોષિતોને 32 વર્ષ બાદ મળી આજીવન કેદની સજા

Tue, August 20 2024




૧૯૯૨ના વર્ષમાં રાજસ્થાનમાં બહુ ચગેલા અજમેરનાં સેક્સ કાંડ અને બ્લેકમેઈલ કેસમાં  પોક્સો કોર્ટે છ ગુનેગારોને દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત તમામ છ ગુનેગારોને 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે આ મામલો મેયો કોલેજની 100થી વધુ વિદ્યાર્થીનીઓ સાથે સંબંધિત છે, જેમને બ્લેકમેલ કરવામાં આવી હતી અને યૌન શોષણ કરવામાં આવ્યું હતું. 32 વર્ષ બાદ આ કેસમાં ચુકાદા સમયે તમામ આરોપીઓ કોર્ટમાં હાજર રાખવામાં આવ્યા હતા.

આરોપીઓએ પ્રખ્યાત મેયો કોલેજની 100થી વધુ વિદ્યાર્થિનીઓના ફોટા પાડીને બ્લેકમેલ કરી હતી. આરોપીઓમાં નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીન હુસૈનનો સમાવેશ થાય છે.

આ કેસમાં કુલ 18 લોકો આરોપી હતા. જેમાંથી 9ને સજા થઈ ચૂકી છે જ્યારે એક આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી. વેપારીના પુત્ર પર બળાત્કાર ગુજારવાનો અન્ય એક આરોપી સામે અલગ કેસ ચાલી રહ્યો છે. એક આરોપી હજુ ફરાર છે, જેને કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે. આ કેસમાં 6 આરોપીઓની સુનાવણી આ વર્ષે જુલાઈમાં પૂર્ણ થઈ હતી અને 8મી ઓગસ્ટે ચુકાદો આવવાનો હતો. પરંતુ હવે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.

શું હતી ઘટના ?

અજમેરની એક ગેંગે સ્કુલ-કોલેજમમાં અભ્યાસ કરી રહેલી લગભગ ૨૫૦ જેટલી વિદ્યાર્થીનીઓના નગ્ન ફોટા મેળવી લીધા હતા અને પછી તેને લીક કરવાની ધમકી આપી ૧૦૦થી વધુ વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ કર્યું હતું. આરોપીઓ ૧૧ થી ૨૦ વર્ષની વિદ્યાર્થીનીઓને ફાર્મહાઉસમાં બોલાવતા હતા અને સામુહિક દુષ્કર્મ કરતા હતા. એક અખબારે આ ભાંડો ફોડ્યો હતો.

Tags:

ajmer rape caseajmer sex scandalcrimecrime storyraperape case

Share Article

Other Articles

Previous

કોલકત્તામાં દુષ્કર્મ અને હત્યાના બનાવ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા એબીવીપીના કાર્યકરો પર પોલીસનો લાઠીચાર્જ

Next

અજમેરમાં 100 યુવતીઓ સાથે સામૂહિક દુષ્કર્મ કેસના 6 દોષિતોને આજીવન કેદની સજા, 32 વર્ષ બાદ મળ્યો ન્યાય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
5 કલાક પહેલા
વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો
6 કલાક પહેલા
યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી
6 કલાક પહેલા
આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ
6 કલાક પહેલા
Categories

નેશનલ

3324 Posts

Related Posts

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 3જી મેનાં રાજકોટમાં: વિશાળ રોડ-શો કરશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વાજડી ગઢ-વેજાગામના ‘અચ્છે દિન’ હવે દૂર નથી : ત્રણ ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર, રૂડાની બોર્ડ બેઠકમાં રજૂ કરી સરકારમાં મોકલાશે
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
એફપીઆઈએ બજારમાં કેટલા રૂપિયા ઠાલવ્યા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
8મી જુને વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે વિદેશી નેતાઓને અપાયુ આમંત્રણ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર