Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પોલીસ લોકો માટે ૨૪ X ૭ ઉપલબ્ધ: નવા કાયદાથી ગુનાખોરી કાબૂમાં આવશે: કમિશનર

Fri, August 16 2024

સ્વતંત્રતા પર્વ અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા હેડ ક્વાર્ટર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પછી તેમણે ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે રાજકોટ પોલીસ શહેરીજનો માટે ૨૪ કલાક ઉપલબ્ધ છે. લોકો આવનારા પર્વની ઉજવણી ઉલ્લાસ સાથે કરી શકે અને તહેવારો દરમિયાન કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અત્યારથી જ સજ્જ બની ગઈ છે અને અલગ-અલગ પ્રકારની ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભારતમાં ત્રણ નવા કાયદા અમલમાં આવી ચૂક્યા છે જેથી તેના કારણે આવનારા દિવસોમાં ગુનાખોરી કાબૂમાં આવી જશે. આ પ્રસંગે પોલીસ કમિશનરે પરેડને સલામી આપી હતી. આ પ્રસંગે એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ઝોન-૧ સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ ઉપરાંત તમામ એસીપી, તમામ પીઆઈ સહિતના અધિકારીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ પોલીસ કમિશનર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Share Article

Other Articles

Previous

VIDEO : ISROની અવકાશમાં છલાંગ; પૃથ્વી પર નજર રાખવા માટે SSLV-D3 નું સફળ લોન્ચિંગ

Next

શું તમને પણ આવ્યો છે આવકવેરા રીફંડ અંગેનો મેસેજ તો ચેતજો !! ટેક્સ વિભાગે કૌભાંડથી બચવાની આપી સલાહ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકી કોંગ્રેસમાં જોડાયા: ભાજપના સ્થાનિક નેતાઓ સામે આકરા પ્રહારો
8 કલાક પહેલા
સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટ પર ભીષણ હુમલો: 1 ભારતીયનું કરુણ મોત, 2 ઈજાગ્રસ્ત
8 કલાક પહેલા
મુંબઈનું વાયુ પ્રદૂષણ દિલ્હી કરતાં પણ વણસતાં હાઈકોર્ટની લાલ આંખ: નિષ્ક્રિય અધિકારીઓને આકરી ફટકાર
8 કલાક પહેલા
બાંગ્લાદેશે નકારેલું ઝેરી જહાજ અલંગમાં લવાયું: 567 ટન કેમિકલ પાવડર મામલે RTI માં GPCB નો ઘટસ્ફોટ
8 કલાક પહેલા
Categories

નેશનલ

3788 Posts

Related Posts

મેહુલ ચોકસીને મુંબઈની આ જેલમાં રાખવામાં આવશે : જાણો જેલમાં કઇ કઇ સુવિધાઓ મળશે? કેન્દ્રએ બેલ્જિયમને યાદી સોંપી
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
પહેલગામ હુમલાના માસ્ટરમાઈન્ડ ગણાતા સેફુલ્લાહ કસુરીએ વિડીયો વાયરલ કરીને કહ્યું, હુમલામાં મારો કોઈ હાથ નથી, અમે હુમલાની નિંદા કરીએ છીએ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બાઈડેનને શું મળી રાહત, વાંચો
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
આવકવેરાનું ફરી એક વખત મોટું ઓપરેશન: આણંદ અને નડિયાદમાં સનલાઇટ અને વિદ્યા ગ્રુપ સહિત 18 જેટલા સ્થળોએ આજે વહેલી સવારથી દરોડા:100 જેટલા અધિકારીઓ જોડાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર