આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની નાણાકીય મુશ્કેલી વધશે, મહત્વના કાર્યોમાં મુશ્કેલી પડશે
આજની રાશી : વૃશ્ચિક
મેષ (અ,લ,ઇ)
આજે કામમાં મહેનત વધું અને પરીણામ ઓછુ પ્રાપ્ત થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
વેપાર-ધંધામાં નફાકારક ઓર્ડર મળી શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
મીથુન (ક,છ,ઘ)
નાણાંકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
નવા કાર્યની શરૂઆત કરી શકો છો. પરિવાર સાથે સમય પસાર કરી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
સિંહ (મ,ટ)
મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આજે તમે રોમેન્ટિક મુડમાં રહેશો. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
તુલા (ર,ત)
કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. આજે નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
મહત્વના કામોમાં ભૂલો પડી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં ઉત્સાહ તથા તાજગી વધું રહેશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
નવી નોકરી (ધંધાની) શરૂઆત કરી શકો છો. નજીકની મુસાફરી થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
સામાજિક પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કોર્ટ-કચેરીને લગતા કાર્ય પુર્ણ થઇ શકે છે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.