Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હીંડનબર્ગ અહેવાલ અંગે ભાજપે કોંગ્રેસ વિષે શું કહ્યું ? કેવો મૂક્યો આરોપ ?

Mon, August 12 2024

ભાજપે હિંડનબર્ગ રિપોર્ટને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે સોમવારે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આ રિપોર્ટ દેશમાં આર્થિક અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે. ભાજપના નેતાએ ચુંટણીની હાર બાદ તેને વિપક્ષનું ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ દેશને આર્થિક રીતે બરબાદ કરવાનો પ્રયાસ છે. તેમણે આ માટે કોંગ્રેસને સીધી રીતે જવાબદાર ગણાવી કહ્યું હતું કે શેરબજાર ક્રેશ કરાવવાનું કોંગ્રેસનું ષડયંત્ર છે. નામ લીધા વિના એમણે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો હતો.

એમણે કહ્યું કે સેબીના વડાએ રિપોર્ટમાં લાગેલા આરોપોનો જવાબ આપ્યો છે. કોંગ્રેસ હિંડનબર્ગ સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે જેઓ પાસે ટૂલકીટ છે તેમને દેશ સાથે કોઈ લેવાદેવા નથી. કોંગ્રેસ દેશવિરોધી ટૂલકીટમાં ભાગીદાર છે.

પ્રસાદે એવો આઓપ પણ મૂક્યો હતો કે શેર બજારને ક્રેશ કરાવવાનું કોંગ્રેસનું કાવતરું છે. કોંગ્રેસને ભારતથી આટલી બધી નફરત શા માટે છે તે સમજાતું નથી. વાસ્તવમાં મનમોહન સરકારમાં નકરા ગોટાળા જ થયા હતા તો ત્યારે ટૂલકીટ કેમ નહોતા આવ્યા ?

હિંડનબર્ગનો ભારત વિરોધી એજન્ડા
પ્રસાદે કહ્યું કે હિંડનબર્ગના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે આ એજન્ડા વડાપ્રધાન મોદી વિરુદ્ધ ચલાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ભારતને નફરત કરી રહી છે અને દેશ કોંગ્રેસ પાર્ટીને નફરત કરી રહ્યો છે. હિંડનબર્ગના લોકો ભારત વિરોધી એજન્ડા ચલાવે છે. આ શેરબજારને ક્રેશ કરવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ.

સુપ્રીમ કોર્ટ અદાણીની તપાસ સીબીઆઇને ટ્રાન્સફર કરે; કોંગ્રેસ

દરમિયાનમાં કોંગ્રેસના ટોચના નેતાઓએ હીંડનબર્ગના અહેવાલ અંગે પોતાના હુમલા ચાલુ જ રાખ્યા હતા અને સરકારની આલોચના સાથે સુપ્રીમ કોર્ટને એવો આગ્રહ કરાયો હતો કે અદાલતે અદાણી સામેના આરોપોની તપાસ સીબીઆઇને ટ્રાન્સફર કરવી જોઈએ અને સત્ય બહાર લાવવું જોઈએ. રવિવારે પણ કોંગ્રેસના નેતાઓએ જેપીસી દ્વારા તપાસની માંગણી કરી હતી. ખડગે અને જયરામ રમેશે એમ કહ્યું હતું કે અદાણી જુથ સાથે સેબીના વડાની ભાગીદારી મોટી ચિંતાનો વિષય છે. સરકાર અદાણીને બચાવી રહી છે. સેબીના વડાએ રાજીનામું શા માટે આપ્યું નથી તેવો સવાલ પણ નેતાઓએ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

ચેક રિટર્ન કેસમાં સજા બાદ ફરાર રહેતો આરોપી ઝડપાયો

Next

દુનિયાના યુવાઓના બેરોજગારી દર અંગે શું આવ્યો અહેવાલ ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
હોશિયારપુરમાં 111 હોદ્દેદારોના રાજીનામાથી હાઈકમાન્ડ હરકતમાં, પ્રદેશ પ્રમુખને દિલ્હીનું તેડું
10 કલાક પહેલા
‘શક્તિદૂત 2.0’ યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ
10 કલાક પહેલા
રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણ
11 કલાક પહેલા
હાર્દિક પંડ્યા માટે 5 ટીમો વચ્ચે ‘યુદ્ધ’: જાણો કઈ ટીમ કોને આપવા તૈયાર છે!
13 કલાક પહેલા
Categories

નેશનલ

3425 Posts

Related Posts

દેશના કોઈ ખૂણે મહિલાઓ સુરક્ષિત નથી !! મહિલાઓ ઉપર અત્યાચાર નોનસ્ટૉપ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
BCCIના નવા સેન્ટ્રલ કોન્ટ્રેક્ટની જાહેરાત: RO-KOનું ડિમોશન, ગિલ, બૂમરાહ, હરમનપ્રીત, સ્મૃતિ સહિત આ ખેલાડીઓનો A ગ્રેડમાં સમાવેશ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
લગ્નેત્તર સંબંધો અંગે સુપ્રીમ કોર્ટે શું કોમેન્ટ કરી ? શું કર્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આબરૂના ધજાગરા, દુબઈમાં ભીખ માંગતા પકડાયા સેકડો પાકિસ્તાની નાગરિકો
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર