Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

કોલકત્તામાં નિર્ભયા કાંડ જેવી વધુ એક ઘટના : યુવા ડોક્ટરની હત્યા પહેલા દુષ્કર્મ ગુજાર્યું , શરીરના અંગો પર ઇજાના નિશાન

Sat, August 10 2024
  • કોલકત્તામાં નિર્ભયા જેવો કાંડ : યુવા ડોક્ટર ઉપર દુષ્કર્મ ગુજારી ક્રૂર હત્યા
  • ક્રૂર રીતે માર મારવામાં આવ્યો હોવાના પુરાવા મળ્યા
    આર જી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે થયેલી નિર્દયતાએ બધાને હચમચાવી દીધા
    તપાસ માટે સીટની રચના, ૧ની ધરપકડ

કોલકત્તા

કોલકતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે દિલ્હીની નિર્ભયા જેવું થયુ છે. આ ડોક્ટર ઉપર દુષ્કર્મ ગુજરીને તેની ક્રુરતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવી છે. આ ડોક્ટર સાથે થયેલી નિર્દયતાએ બધાને હચમચાવી દીધા હતા. પોલીસે આ મામલે બળાત્કારનો કેસ નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ચાર પાનાંના ઓટોપ્સી રિપોર્ટ મુજબ મહિલાની આંખ, મોં અને પ્રાઇવેટ પાર્ટસમાંથી લોહી વહી રહ્યું છે. એ સાથે તેના પેટ, જમણા પગ, ગળા, જમણા હાથ, રિંગ ફિંગર અને હોઠ પર પણ ઇજાનાં નિશાન છે.

કોલકાતા પોલીસ અનુસાર આ કેસ સુસાઇડનો નથી, પણ રેપ પછી હત્યા થઈ છે. ટ્રેની ડોક્ટરના ડોકનું હાડકું તૂટેલું મળ્યું છે. કોઈ ગળું દબાવીને હત્યા કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવામાં આવી છે. પોલીસે સંદિગ્ધ કામગીરીને આધારે સંજય નામના એક શખસની ધરપકડ કરી છે.

તાલીમાર્થી ડોક્ટર વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે બીજા વર્ષની વિદ્યાર્થીની હતી.સેમિનાર હોલમાં તે બેભાન અવસ્થામાં મળી આવી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીડિતાના માતા-પિતા સાથે વાત કરી છે. પરિવારે તેમને આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવા વિનંતી કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

તાલીમાર્થી ડોક્ટર સાથેના કથિત જાતીય સતામણીના કેસ પર ભાજપના વરિષ્ઠ નેતા અગ્નિમિત્રા પોલે કહ્યું કે છોકરીના શરીર પર ઘા છે. પીડિતાનું સારવાર બાદ મોત થયું હતું. અમે ઇચ્છીએ છીએ કે તપાસ થાય.

Tags:

kolkatakolkata rape casemedical doctor murdertrainee doctor rape

Share Article

Other Articles

Previous

બાંગ્લાદેશ : ઢાકામાં પ્રદર્શનકરીઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો ઘેરાવ, ચીફ જસ્ટિસે આપ્યું રાજીનામું

Next

ગીર ગજવતી આવી સિંહણ….પરિમલ નથવાણીએ વિડિયો ગીત રિલિઝ કરી વડાપ્રધાનને ર્ક્યું અર્પણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
19 મિનિટutes પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
1 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
1 કલાક પહેલા
જો તમારું પણ ઘર એરપોર્ટ પાસે હોય તો આવી શકે છે મોટી ઉપાધિ : નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નિયમમાં કર્યા ફેરફાર
2 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

આર્થિક સર્વેમાં નાણામંત્રી નિર્મલાએ શું દાવો કર્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીને મળશે 1 કરોડ રૂપિયાના ઈનામ, જાણો કોણે કરી જાહેરાત
ક્રાઇમ
8 મહિના પહેલા
IPLમાં પિયુષ ચાવલાએ ખાધાં સૌથી વધુ છગ્ગા, જાડેજા પણ પાછળ નથી !
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
હિન્દુ નામનો કોઈ ધર્મ જ નથી: સપાના નેતા સ્વામીપ્રસાદનો બકવાસ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર