Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ : આંકડો 10એ પહોંચ્યો

Mon, July 29 2024

  • વઢવાણના 10 વર્ષના બાળકમાં વાયરસના લક્ષણો જણાતા રિપોર્ટ કરી દાખલ કરાયો

વોઇસ ઓફ ડે રાજકોટ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો રાફડો ફાટી નીકળ્યો છે.દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ સિવિલમાં ગઇકાલે વધુ એક શંકાસ્પદ બાળ દર્દીને દાખલ કરવામાં આવ્યો છે.વઢવાણના 10 વર્ષના બાળકમાં વાયરસના લક્ષણો જોવા મળતા તેને અહી સારવાર માટે ખસેડી રિપોર્ટ કરવામાં આવ્યો છે.જેથી હાલ કુલ 10 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

વિગતો મુજબ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાંથી આવેલ 10 વર્ષિય બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેને ગઇકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.જેનાં તેના નમુના લઈ પૃથુકરણ માટે મોકલ્યા છે. બાળકની સુરેન્દ્રનગરના સી.યુ. શાહ હોસ્પિટલમાં સારવાર શરૂ હતી. ત્યાંથી રાજકોટ રીફર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં આવેલા વાંકાનેરના 18 વર્ષિય યુવકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ જણાતાં તેને દાખલ કરી તેમનાં નમુના લેવામાં આવ્યાં હતાં.જેથી બાળકો સાથે યુવાનોમાં પણ આ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જેથી હાલ સિવિલમાં કુલ પોઝિટિવ 4 અને શંકાસ્પદ 6 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

બોક્ષ

હે.. સ્ટેટ નોડલ ડો.ઉપાધ્યાયએ સિવિલ હોસ્પિટલના તબીબો સાથે સમીક્ષા બેઠક કરી

ચાંદીપુરા વાયરસને લઈ ગુજરાતના સ્ટેટ નોડલ ઓફિસર ડો.કમલેશ ઉપાધ્યાયએ ગઇકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.એનએ તબીબો સાથે સમીક્ષા બેઠક કરી હતી.જેમાં દાખલ દર્દીઓની સ્થિતિ જાણી હતી. કેટલી હદે તેઓ વાઇરસથી ગ્રસિત થયા છે. તેમને શું સારવાર આપવામાં આવી રહી છે.જેવી બાબતે સમીક્ષા કરી હતી.

Tags:

Chandipuram virusgujaratgujarat newsrajkotrajkot Civil hospital

Share Article

Other Articles

Previous

રાજકોટ SOGનું અલગ અલગ વિસ્તારના સ્પા-મસાજ પાર્લરોમાં ચેકિંગ : 6 સામે ગુના નોંધ્યા

Next

જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ભંગારની દુકાનમાં વિસ્ફોટ થતાં 4 લોકોના મોત, તપાસ શરૂ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
10 રાજ્યોની રાજ્યસભાની ખાલી થનારી 37 બેઠકો માટે 16 માર્ચે મતદાન, મહારાષ્ટ્ર, બંગાળ અને આસામ સહિતના રાજ્યોનો સમાવેશ
20 સેકન્ડ પહેલા
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સરકારનું વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરશે
14 મિનિટutes પહેલા
આજે ગુજરાત સરકારનું 2026-27નું બજેટ: કનુ દેસાઈ સતત 5મી વખત રજૂ કરશે, ચૂંટણીના લીધે કરવેરાનો નવો બોજ ન આવે તેવી શક્યતા
49 મિનિટutes પહેલા
ભારત-ફ્રાંસ વચ્ચે 21 મહત્ત્વના કરાર: બન્ને દેશો એવરેસ્ટની ઊંચાઇ સુધી ઊડે તેવા હેલિકોપ્ટર બનાવશે,આતંકવાદની નાબૂદીનો સહિયારો સંકલ્પ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2904 Posts

Related Posts

મીની વાવાઝોડાથી ૯૯ થાંભલાને નુકસાની, ૧૨૦૫ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
૧૧૭ કરોડની જમીન પર ખડકાયેલા ૨૩ ઝુંપડા-મકાનો તોડી પડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજસ્થાનમાં કઈ બીમારીએ મચાવ્યો હાહાકાર ? કેટલા કેસ નોંધાયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બેફામ : ક્રિસમસના તહેવાર પર જ ખ્રિસ્તી લોકોના 17 ઘર સળગાવી દેવાયા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર