Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને દિવસ સામાન્ય રહેશે, બિનજરૂરી ખર્ચ વધુ થશે

Sun, July 28 2024

આજની રાશી : મેષ

મેષ (અ,લ,ઇ)

ભાગીદારી સંબંધિત કર્યોમાં લાભ થઇ શકે છે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

કાર્યક્ષેત્રમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

મીથુન (ક,છ,ઘ)

યુવાનો અને વિદ્યાર્થીઓને તેમની મૂંઝવણમાંથી રાહત મળશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)

કામમાં વાદ-વિવાદો થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

સિંહ (મ,ટ)

જીવનસાથી સાથેના સબંધો મધુર બનશે. કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

જીવનસાથી સાથેના સબંધો મધુર બનશે. કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

તુલા (ર,ત)

બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. ધાર્મિક સાહિત્ય, પુસ્તકો વાંચવામાં રસ વધુ રહેશે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

નવા મિત્રો બનાવી શકો છો. કામમાં ક્ષમતા મુજબ યોગ્ય પરિણામ મળશે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
સ્વભાવ થોડો ગુસ્સાવાળો રહી શકે છે. કામમાં થાક વધુ લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

કોઈ નવું કામ કરવામાં ઉત્સાહ વધુ રહેશે. ધનનું રોકાણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. કામમાં સકારાત્મક પરીણામ મળશે. દિવસ શુભ રહેશે.

Tags:

astrologyhoroscopeHoroscope FUTUREzodiaczodiac future

Share Article

Other Articles

Previous

દિલ્લી : ગુજરાતના મુખ્યમંત્રી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા, CM અને ડેપ્યુટી સીએમની બેઠકમાં ભાગ લેશે

Next

વિકસિત ગુજરાતના મંત્ર સાથે ગુજરાત @2047 ડાયનેમિક ડોક્યુમેન્‍ટ-રોડમેપ તૈયાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ફરી ઘાસલેટનો યુગ આવ્યોસરકારે ભાવબાંધણું કર્યું
1 દિવસ પહેલા
અનિરૂધ્ધસિંહ જાડેજાની જેલ ટ્રાન્સફર, સાબરમતિમાં મોકલાયા
1 દિવસ પહેલા
પુત્રીના છૂટાછેડાની ભવ્ય ઉજવણી: પિતાએ ઢોલ વગડાવ્યા, મીઠાઈ વહેંચી
1 દિવસ પહેલા
રાજકોટ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાંચૂંટણી માટે તંત્ર તૈયાર: નિયમો લાધ્યા
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

શિયાળામાં મન ભરીને કસરત કરજો! RMCના 4 જીમમાં આધુનિક સાધન મુકાશે,જાણો કયા-કયા સાધન વસાવશે મનપા
ગુજરાત
6 મહિના પહેલા
આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજે આર્થિક બાબતો કરી શકે છે હેરાન
ધાર્મિક
2 વર્ષ પહેલા
સોમવારથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓના રાજકોટમાં ધામા
રાજકોટ
2 વર્ષ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર