Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ACP પ્રદીપસિંહ જાડેજા વચનના પાક્કા !

Wed, July 24 2024


નોકરિયાત પરિવારની મરણમૂડી સમાન રોકડ, દાગીનાની ચોરી થયા બાદ તેમને કોઈ પણ ભોગે પરત અપાવવા આપેલું પ્રોમીસ' પાળી બતાવ્યું

તસ્કરોને તો પકડ્યા જ સાથે સાથે પરિવારને કોર્ટ મારફતે ઝડપથી તેમની વસ્તુઓ મળી જાય તેવા પ્રયત્ન કરી મેળવી સફળતા

અમદાવાદ પોતાના જ ઘરમાંથી મરણમૂડી સમાન રોકડ રકમ, જર-ઝવેરાત સહિતની ચોરી થઈ જાય એટલે પરિવાર ઉપર આભ ફાટી પડતું હોય છે. આ પછી સૌથી વધુ મદાર પોલીસ ઉપર જ રહેતો હોય છે અને પોલીસ ઝડપથી ચોરી કરનારને પકડી પોતાની મરણમૂડી પરત અપાવે તેવી સૌની અપેક્ષા હોય છે. જો કે ઘણાખરા કિસ્સાઓમાં પોલીસનીઆળસ’ને કારણે તસ્કર તો મોડેથી પકડાઈ જાય છે પરંતુ પકડાય તે પહેલાં તેણે ચોરીની વસ્તુઓ વેચી નાખી હોવાથી માત્ર તસ્કરને પકડીને જ સંતોષ માનવો પડતો હોય છે ! જો કે અમદાવાદના જે-ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તમામ પોલીસ અધિકારી-કર્મી માટે પ્રેરણારૂપ સાબિત થયા છે. તેમના કાર્યક્ષેત્રમાં આવતાં એક વિસ્તારમાં ૮.૬૯ લાખની ચોરી થવા પામી હતી. આ પછી પરિવાર ભારે આશા સાથે તેમની પાસે આવ્યો હતો. પરિવારની વેદના સાંભળી એસીપી જાડેજા દ્વારા તેમને કોઈ પણ ભોગે ચોરાઉ રકમ, દાગીના પરત અપાવવાનું વચન આપ્યું હતું અને તે પાળી બતાવી પોતે વચનના એકદમ પાક્કા હોવાનું પણ સાબિત કરી બતાવ્યું છે.
ચાર દિવસ પહેલાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી ૮.૪૨ લાખના દાગીના, મોબાઈલ રોકડ સહિતની ૮,૬૯,૪૯૬ની ચોરી થઈ હતી. આ અંગેની ફરિયાદ નોંધાતાં જ પોલીસ કમિશનર જી.એસ.મલિકના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન-૬ ડૉ.રવિ મોહન સૈની, એસીપી પ્રદીપસિંહ જાડેજા સહિતનાએ તસ્કરોને પકડવા માટે ટીમ બનાવી રાત-દિવસ એક કરી દીધા હતા. પોલીસને તેમાં સફળતા મળી હતી અને આ ચોરીમાં સામેલ પ્રકાશ ઉર્ફે પક્કો ચંદુભાઈ દેવીપૂજક (ઉ.વ.૨૪) અને ભરત બચુભાઈ દેવીપૂજક (ઉ.વ.૨૩) નામના બે રીઢા તસ્કરો પકડાઈ ગયા હતા અને તેમના કબજામાંથી પોલીસે ૮,૫૫,૬૯૧ રૂપિયાનો મુદ્દામાલ પણ પરત અપાવ્યો હતો.
આ પછી પોલીસે પરિવારને હાઈકોર્ટ મારફતે ઝડપથી મુદ્દામાલ મળી રહે તે માટે તમામ પ્રયત્નો કર્યા હતા અને ગણતરીના દિવસોમાં જ સઘળી વસ્તુ પરત અપાવી હતી.

Share Article

Other Articles

Previous

સાગઠીયાએ યુનિવર્સીટીને પણ ન છોડી ! 30 કરોડની સરકારી જમીન બિલ્ડરને ભેટમાં આપી

Next

ધારાસભ્ય, સ્ટે.ચેરમેન, દંડકનો વૉર્ડ ગોબરો’ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

દાહોદના રાછરડા ગામે દિવાલ ધરાશાયી થતાં ઘરમાં સૂતેલી માતા અને 2 બાળક દટાયા : એક બાળકનું, અન્ય 2 સારવાર હેઠળ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી આજે દેશવાસીઓને 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ :ભ્રષ્ટ સાગઠિયાએ બંગલામાં ખડકેલા ગેરકાયદે બાંધકામ પર ફરશે બૂલડોઝર
ગુજરાત
1 વર્ષ પહેલા
હળવદમાં પિતા બન્યો હેવાન ! દોઢ વર્ષના બાળકનો ઘા કરતા મોત
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર