Budget 2024 Live Updates: નિર્મલા સીતારમણની બજેટમાં મોટી જાહેરાત
-સરકાર ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે નાણાકીય સહાય પૂરી પાડશે.
-સરકાર SC-ST અને OBC સમાજના કલ્યાણ માટે વધુ નવી યોજનાઓ લાવશે
-10 હજાર બાયો ફ્યુઅલ પ્લાન્ટ લગાવવામાં આવશે
-રોજગાર અને કૌશલ્ય માટેની 3 યોજનાઓ.
તમને પહેલી નોકરીમાં એક મહિનાનું ભથ્થું મળશે. 1 લાખ રૂપિયાના પગાર પર સરકાર 3000 રૂપિયા પીએફમાં આપશે.