Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનનો ખર્ચ વધુ થઈ શકે છે, કામના સ્થળે દબાણ વધશે

Tue, July 23 2024

આજની રાશી મકર 09:20AM કુંભ

મેષ (અ,લ,ઇ)

સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. યુવાનોએ નકામી પ્રવૃત્તિઓમાં સમય વ્યર્થ ન કરવો જોઈએ. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)

ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)

કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વઘી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

કામમાં મહેનતનું પૂરતું પરિણામ પ્રાપ્ત થશે. મિત્રો તરફથી મનપસંદ વસ્તુ કે ભેટ મળી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

કામના સ્થળે દબાણ વધી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)

પરિવારમાં ધાર્મિક કાર્યથી સકારાત્મક વાતાવરણ રહેશે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

આજે સમસ્યાઓને ઉકેલી શકો છો. સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. મહત્વના કામોમાં ઘ્યાન ઓછુ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કામના સ્થળે દિવસ તમારો હોઈ તેવું લાગશે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

Tags:

horoscopeHoroscope FUTUREToday's Horoscopezodiaczodiac futurezodiac sign

Share Article

Other Articles

Previous

સ્વામિનારાયણ મંદિર સામે પગલાં ભરવા આદેશ

Next

રાજકોટ જિલ્લામાં 6 માસમાં ડેન્ગ્યુના 27, ચીકનગુનીયાના 22 કેસ નોંધાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

જી -20 : મોદીના ટેબલ પર નેમપ્લૅટમાં ઇન્ડિયાને બદલે ભારત
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
અપહરણ,ચોરી અને મારામારીમાં વોન્ટેડ પાંચ પકડાયા
ક્રાઇમ
3 વર્ષ પહેલા
IND vs NZ ટેસ્ટ સીરીઝ: ન્યુઝીલેન્ડ સામે ભારતના ધુરંધરો ધ્વસ્ત, 12 વર્ષ પછી ઘરઆંગણે પહેલી શ્રેણી હારી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નરેન્દ્ર મોદી રાજકોટમાં ત્રણ કલાક રોકાશેઃ ઉદ્યોગપતિઓ સાથે બેઠક
ગુજરાત
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર