Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટ્રેન્ડિંગ

આરક્ષણની આગમાં બાંગ્લાદેશ સળગી ઉઠ્યું : 150 મોત, 2500 ઘાયલ : દેશમાં કર્ફ્યુ

Sat, July 20 2024
  • તોફાનોને કાબુમાં લેવા માટે સેનાને સડક પર ઉતારાઈ
  • આરક્ષણની આગમાં ભડકે બળતું બાંગ્લાદેશ  150 મોત, 2500 ઘાયલ: આખા દેશમાં કર્ફ્યુ
  • હોસ્પિટલોમાં લાશોના ઢગલા: જેલ ઉપર હુમલો થતાં સેંકડો કેદી નાસી છૂટ્યા: ઠેર ઠેર આગજની,અરાજકતા

શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સરકારી નોકરીમાં અનામતના વિરોધમાં છેલ્લા ત્રણ અઠવાડિયા થી ચાલતા વિદ્યાર્થીઓ આંદોલનને હિંસક વળાંક લેતા બાંગ્લાદેશમાં સ્ફોટક પરિસ્થિતિ નિર્માણ પામી છે. તોફાનો બેકાબુ બનતં શુક્રવારની રાત્રે આખા બાંગ્લાદેશમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. તોફાનોને અંકુશમાં લેવા સેનાને રસ્તા પર ઉતારાઈ હતી આ તોફાનામા અત્યાર સુધીમાં 105 લોકો માર્યા ગયા છે અને 2500 થી વધુ ઘાયલ થયા છે. બાંગ્લાદેશના અનેક શહેરોમાં તોફાની ટોળાઓને અંકુશમાં લેવા માટે પોલીસ અને સુરક્ષા દળોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. તોફાનીઓએ અનેક દુકાનો અને વાહનોને આગ ચાંપી  દેતા તેમજ રસ્તાઓ બ્લોક કરી દેતા સમગ્ર બાંગ્લાદેશમાં અભૂતપૂર્વ અરજકતા અને અંધાધુંધી ફેલાઈ જવા પામી છે.

બાંગ્લાદેશના સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ઢાકા સહિતના અનેક શહેરોની હોસ્પિટલોમાં લાશોના ઢગલા થયા હતા. વાસ્તવમાં, સરકારે જાહેર કરેલા 105 કરતા મૃત્યુ આંક વધારે હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો.  એ અગાઉ ગુરુવારે હિંસક બનેલા પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના સત્તાવાર બ્રોડકાસ્ટર btv ની ઓફિસ તેમ જ અનેક વાહનોને સળગાવી દીધા બાદ તોફાનો સમગ્ર બાંગ્લાદેશમાં પ્રસર્યા હતા.

એ દરમિયાન મધ્ય બાંગ્લાદેશના નરસિંગા જિલ્લામાં તોફાનીઓએ એક જેલ ઉપર હુમલો કરી આગ ચાપી દીધી હતી. એ દરમિયાન સેંકડો કેદીઓ નાસી છૂટ્યા હતા. તોફાનો બેકાબુ બન્યા બાદ બાંગ્લાદેશની સડકો પર સેના અને તેનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન શેખ હસીનાએ સરકાર વિદ્યાર્થીઓ સાથે વાત કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું પરંતુ વિદ્યાર્થી નેતાઓએ વાતચીત અને ગોળીબાર બંને એક સાથે શક્ય ન બને તેમ જણાવી એ દરખાસ્ત ફગાવી દીધી હતી.

ભારતના 405 વિદ્યાર્થી પરત ફર્યા

આ તોફાનો વચ્ચે ભારતના 405 વિદ્યાર્થી છેલ્લા બે દિવસ દરમિયાન પરત ફર્યા છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનાલ્ડ સંગમાના જણાવ્યા અનુસાર પરત ફરેલા વિદ્યાર્થીઓમાં મેઘાલયના 80 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તે બધાને બાંગ્લાદેશના ડોકી ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. બાંગ્લાદેશની ઈસ્ટર્ન મેડિકલ કોલેજમાં 36 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં અંદાજે 15,000 ભારતીયો રહે છે અને તેમાં 8550 વિદ્યાર્થીઓ છે. એ બધા સલામત હોવાનું બાંગ્લાદેશની સરકારે આશ્વાસન આપ્યું હતું.

શું છે અનામતનો વિવાદ?

1971 માં બાંગ્લાદેશ આઝાદ થયું ત્યારથી 80% અનામતની જોગવાઈ લાગુ કરવામાં આવી હતી. તેમાં સ્વાતંત્ર સેનાની ના બાળકો માટે 30 ટકા, પછાત જિલ્લાઓ માટે 40% અને મહિલાઓ માટે 10%  અનામતની જોગવાઈ હતી. સમયાંતરે એ જોગવાઈઓમાં ફેરફાર થયા બાદ સામાન્ય વિદ્યાર્થીઓ માટે 45% બેઠકો રહી હતી. 2018માં અનામતની એ જોગવાઈઓ સામે પણ વિરોધ થયા બાદ સરકારે અનામત પ્રથા રદ કરી હતી પરંતુ પાંચમી જૂને સુપ્રીમ કોર્ટે સરકારને ફરી એક વખત 2018 ના ધોરણે જ આરક્ષણ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ એ આદેશ અને સરકારી નોકરીમાં 30 ટકાના આરક્ષણના વિરોધમાં આ આંદોલન શરૂ કર્યું હતું જે હવે સ્ફોટક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે.

Tags:

bangladeshbangladesh country bornBangladesh violencecurfew in bangladesh

Share Article

Other Articles

Previous

આંધ્રમાં નાયડુ સરકારના 45 દિવસના 36 રાજકીય હત્યા: જગન મોહન રેડ્ડી

Next

મુન્દ્રાથી શ્રીલંકા જઈ રહેલા કાર્ગો શીપમાં ગોવા પાસે લાગી આગ : અનેક કન્ટેનરો સ્વાહા, ૧નું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
20 મિનિટutes પહેલા
ફરાર આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો તમામ હાઇકોર્ટને મહત્વનો નિર્દેશ
44 મિનિટutes પહેલા
લુધિયાણાના આપના ધારાસભ્ય કુલવંત સિદ્ધુને ખાલિસ્તાની આતંકી પન્નુ તરફથી જાનથી મારી નાખવાની ધમકી
46 મિનિટutes પહેલા
હરિયાણામાં દૂષિત પાણી પીવાથી 15 દિવસમાં 12 લોકોના મોત, તપાસ શરૂ
47 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

રાજકોટમાં કારખાનેદારની હત્યાની કોશિશ કરનાર નામચીન ભાવેશ ગોલનું એ ડિવિઝન પોલીસ મથકમાં બેભાન હાલતમાં મોત : એસીપી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટમાં પ્રેમનું રટણ કરી શખસે નર્સ સાથે આચર્યું દુષ્કર્મ : રૂ.8.56 લાખ, સોનાની ચેઇન પડાવી લીધી
ગુજરાત
1 મહિના પહેલા
રાજકોટમાં માતાના પ્રેમીએ તોડાવી નાખી બહેનની સગાઈ, પરિવારના સભ્યોએ ભેગા થઇને ધોકાવી નાખ્યો
ક્રાઇમ
11 મહિના પહેલા
દેશમાં ટ્રકની હડતાલ બાદ સરકાર એક્શનમાં આવી, વાંચો આજે શું કરશે
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર