Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

દ્વારકામાં દે ધનાધન…. 6 કલાકમાં સાંબેલાધારે 6 ઈંચ વરસાદ, વેરાવળમાં 4 ઈંચ વરસાદ

Sat, July 20 2024

હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. દ્વારકા જીલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે ત્યારે આજે સવારથી દ્વારકામાં મેઘમહેર યથાવત છે. દ્વારકામાં 6 કલાકમાં સાંબેલાધારે વધુ 6 ઈંચ વરસાદ વરસતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.



ગુજરાતમાં શુક્રવારના રોજ કુલ 122 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે સવારે 6 થી ૧૨ વાગ્યા દરમિયાન સાંબેલાધારે 6 ઈંચ વરસાદ નોંધાયો તેમજ વેરાવળમાં ધોધમાર 4 ઈંચ વરસાદ નોધાયો હતો તલાલા અને પાટણ-વેરાવળમાં 86મીમી , વંથલી, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. માણાવદરમાં એક ઈંચ, ઉપલેટા અને ઉમરગાંવમાં 15 મીમી અને ભેસાણમાં 13 મીમી વરસાદ વરસ્યો છે. આ સાથે જ અન્ય 35 તાલુકામાં સામાન્યથી 10 મીમી જેટલો વરસાદ ખાબક્યો છે.

હવામાનને લઇ અંબાલાલ પટેલની આગાહી

રાજ્યના હવામાનને લઇ અંબાલાલ પટેલની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ આવશે. 24 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારેની આાગાહી છે. જૂનાગઢના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા છે. જામનગરના ભાગોમાં 5 ઇંચ જેટલો વરસાદ થવાની આગાહી છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થઇ શકે. રાજ્યના વરસાદથી વંચિત વિસ્તારોમાં પણ વરસાદ પડશે. પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં ભારેની આગાહી છે. 26 અને 30 જુલાઇએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. ઓગસ્ટ મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે.

Tags:

dwarkadwarka raingujaratgujarat newsmonsoon

Share Article

Other Articles

Previous

બિહારમાં નીતિશ કુમારની સરકાર સામે કાયદો વ્યવસ્થાના મુદ્દા પર કોંગ્રેસ સહિત ઇન્ડિયા બ્લોક દ્વારા વિરોધ પ્રદર્શન

Next

વડોદરા : ક્લાસરૂમની દીવાલ ધરાશાયી થતા વિદ્યાર્થીઓ પટકાયા, જુઓ CCTV

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
17 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
17 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની અંતે ધરપકડ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
રાજકોટ TRP અગ્નિકાંડ : કોન્ટ્રાક્ટર- સસ્પેન્ડેડ ફાયર ઓફિસરની જામીન અરજી રદ 
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં બે મહિલા પોલીસ અધિકારી વચ્ચે એક મ્યાનમાં બે તલવાર જેવું હતું કે કેમ? વાંચો કાનાફૂસી
ક્રાઇમ
3 મહિના પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં બાળકી સાથે અડપલાં કરનાર 85 વર્ષના વૃદ્ધે કહ્યું, વીડિયો વાયરલ થતાં મારું નાક કપાયું!
ક્રાઇમ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર