Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

Anant-Radhika Wedding : વરરાજાની પ્રથમ તસવીર આવી સામે, જુઓ અંબાણી પરિવારનો રોયલ લુક

Fri, July 12 2024



એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. અનંત-રાધિકાના શાહી લગ્ન શુક્રવારે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે. ભવ્યાતિભવ્ય આયોજિત આ લગ્નમાં દેશ-વિદેશના VVIP મહેમાનો હાજરી આપશે. લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. એન્ટિલિયા દુલ્હનની જેમ સજ્જ છે. અનંત-રાધિકાના લગ્નના ફંક્શન 14 જુલાઈ સુધી ચાલશે. બોલીવુડ-હોલીવુડ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ વર્ષના સૌથી મોટા લગ્નની સાક્ષી બનશે.ત્યારે વરરાજાની પ્રથમ તસ્વીર સામે આવી છે.


મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન માટે પરિવાર સાથે લગ્ન સ્થળે પહોંચ્યા છે. આ તસવીરોમાં ફરી એકવાર અંબાણી પરિવાર રોયલ લુકમાં જોવા મળ્યો હતો. જુઓ નીચેની તસવીરો…..

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે મુંબઈમાં Jio વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા લેવા જઈ રહ્યા છે. આ માટે વરરાજા હવે સ્થળ પર પહોંચી ગયા છે.અનંત અંબાણી તેમના સમગ્ર પરિવાર સાથે Jio વર્લ્ડ સેન્ટર પહોંચ્યા છે.



જ્યાં બધાએ અંદર જતા પહેલા પાપારાઝીને અનેક પોઝ આપ્યા હતા.આ તસવીરોમાં રાધિકા મર્ચન્ટનો ભાવિ વર રાજા અનંત સોનેરી રંગની બંધ ગળાની શેરવાનીમાં જોવા મળ્યા હતા.

વરરાજાના માતા-પિતા પણ રોયલ લુકમાં જોવા મળ્યા હતા. મુકેશ અંબાણીએ ગુલાબી રંગની શેરવાની પહેરી છે અને નીતા અંબાણીએ તેમના પુત્ર સાથે મેળ ખાતો હેવી ગોલ્ડન રંગનો લહેંગા પહેર્યો છે.



આ તસવીરોમાં અંબાણી પરિવારની મોટી પુત્ર આકાશા અંબાણી પીચ શેડની શેરવાની પહેરેલી જોવા મળ્યા હતા. હતી. તેની પત્ની શ્લોકાએ ડાયમંડ વર્કવાળો ગુલાબી લહેંગા પહેર્યો છે જેની સાથે તેણે ગોલ્ડન દુપટ્ટો પહેર્યો છે.


આ દરમિયાન, મુકેશ અંબાણીની પ્રિય પુત્રી ઈશા અંબાણી ગુલાબી અને પીળા રંગના લહેંગામાં જોવા મળી હતી, તેણે તેના ગળામાં એક મોટો હીરાનો સેટ પણ પહેર્યો હતો. તસવીરોમાં અંબાણી પરિવારના જમાઈ અને ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ પોતાની પત્ની સાથે શેરવાની મેચ કરતા જોવા મળ્યા હતા.

Tags:

ambani familyANANT RADHIKA WEDDINGAnant-Radhikanita mukesh ambani

Share Article

Other Articles

Previous

વરરાજા અનંત અંબાણીનો કૂલ અંદાજ : ગોલ્ડન શેરવાની સાથે સ્પોર્ટ્સ શૂઝ પહેરેલા જોવા મળ્યા  

Next

જેતપુરમાં ગાંઠિયાના ધંધાર્થી પર ત્રણ શખ્સોનો હુમલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટના ભગવતીપરામાં નવ કલાક બંધ પડેલા ઘરમાં તસ્કરો ત્રાટક્યા, 18.95 લાખની કરી ચોરી
44 મિનિટutes પહેલા
રાજકોટના સર્વેશ્વર ચોકનું કામ હજુ એક મહિનો ચાલશેઃ વરસાદ ન પડે તો ! ઝડપથી કામ પૂરું કરવા મ્યુ.કમિશનરનો આદેશ
1 કલાક પહેલા
વિસાવદરના નવા વાઘણિયા તથા માલિડા ગામે પુનઃમતદાન : બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ આજે ફરી મતદાન શરૂ
1 કલાક પહેલા
ગુજરાત અને ભારતની ગૌરવવંતી ક્ષણ : વડનગરમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે 2,121 લોકોએ એકસાથે ‘ભુજંગાસન’ કરી સર્જ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2202 Posts

Related Posts

સંસદ પરિસરમાં ધક્કા-મુક્કી થતાં ભાજપના બે નેતા ગંભીર રીતે ઘાયલ : ICUમાં કરાયા એડમિટ, રાહુલ ગાંધી પર લગાવ્યા આરોપ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
અમદાવાદમાં ક્ષત્રિય સમાજ અને ભાજપના આગેવાનો વચ્ચે સમાધાન કરવા માટે યોજાયેલી બેઠક નિષ્ફળ : જુઓ વિડિયો
ગુજરાત
1 વર્ષ પહેલા
મહુવા મોઇત્રા ઈફેક્ટ : હવે સાંસદો તેમના પીએને પણ OTP અને પાસવર્ડ નહીં આપી શકે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં ટ્રાવેલ્સ સંચાલકો-રિક્ષાચાલકોની દાદાગીરી ટ્રાફિક સમસ્યાનું મૂળ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર