Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મેઘરાજાનો બીજો રાઉન્ડ શરુ : ધોરાજીમાં અઢી ઈંચ

Tue, July 9 2024

પ્રથમ રાઉન્ડમાં સચરાચર મેઘકૃપા બાદ કુમળા પાક ઉપર ખરસમયે જ સોનુ વરસાવતા મેઘરાજ

રાજકોટ : અઠવાડિયાના મેઘવિરામ બાદ સોમવારથી રાજકોટ સહિત રાજ્યભરમાં મેઘરાજાનો સમયસરનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે મંગળવારે રાજ્યમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધવાની સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવ્યાના સમાચાર મળી રહ્યા છે, સાંજના સમયે રાજકોટમાં ઝાપટા વરસ્યા હતા તો ધોરાજીમાં બે કલાકમાં અઢી ઈંચ અને દ્વારકાના રાવલમાં પણ બે કલાકમાં બે ઈંચ સાથે ઉનામાં એક કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

ઓણસાલ જૂન મહિનામાં સમયસર મેઘરાજાએ મહેર વરસાવતા હાલમાં સૌરાષ્ટ્રના મોટાભાગના ગામમાં વાવણી થઇ ગઈ છે અને વાવણી બાદ મેઘરાજાએ આઠેક દિવસની વરાપ આપ્યા બાદ સોમવારથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે જે મંગળવારે પણ ચાલુ રહેતા રાજકોટના ધોરાજીમાં બે કલાકમાં અઢી ઈંચ, દ્વારકાના રાવલમાં બે કલાકમાં બે ઇચ, ઉનામાં એક ઈંચ ઉપરાંત પોરબંદરના રાણાવાવ, અમરેલીના જાફરાબાદ અને ભાવનગરના તળાજામાં એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

દરમિયાન મંગળવારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનથ, તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા સહિતના 18 જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ મંગળવારે સાંજ સુધીમાં ખેડાના મહેમદાબાદમાં ત્રણ ઈંચ, ધોરાજીમાં અઢી ઈંચ, માતર અને ખેડામાં અઢી ઈંચ, સુરતના ઓલપાડ અને નડિયાદમાં દોઢ ઈંચ, બનાસકાંઠાના દાંતામાં સવા ઈંચ, કચ્છના ભચાઉ, ગીરગઢડા તેમજ બનાસકાંઠાના વડગામ એક ઈંચ સહીત રાજ્યના કુલ 79 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

જમ્મુને ઘેરીને હુમલા કરવાનું જૈશનું કાવતરું, 90 માં પણ કઠુઆ અડ્ડો હતું

Next

આરોગ્ય વિભાગ દ્વારા કરાઇ વર્લ્ડ જૂનોસીસ દિવસની ઉજવણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમરત્વની શોધમાં પુતિન!!! લેબમાં તૈયાર થઈ રહ્યા છે કાયમ યુવાન રાખતા અંગો!
14 કલાક પહેલા
૩૯ વર્ષની ઉંમરે બીજી વાર માતા બનશે પૂજા બેનર્જી
14 કલાક પહેલા
‘કાળા હરણ’ ફિલ્મને લઈ વિવાદ ગરમાયો, સલમાન ખાનની ટીમે મોકલી કાનૂની નોટિસ
14 કલાક પહેલા
આગલી IPLની પહેલી મેચમાં ટીમ ડેવિડના રમવા પર પ્રતિબંધ
15 કલાક પહેલા
Categories

નેશનલ

3037 Posts

Related Posts

Eknath Shinde : શપથ ગ્રહણ પહેલા એકનાથ શિંદેની તબિયત લથડી, થાણેની હોસ્પિટલમાં કરાયા દાખલ ; જાણો હેલ્થ અપડેટ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
તહેવારોમાં ડુંગળી જનતાને રડાવશે?
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
રાજકોટના કોંગ્રેસી અગ્રણી ગેસના બાટલા સાથે પહોંચ્યા મતદાન કરવા
રાજકોટ
2 વર્ષ પહેલા
બાંગ્લાદેશના ચીફ જસ્ટિસે આપ્યું રાજીનામું : પ્રદર્શનકારીઓના દબાણમાં લીધો નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર