Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

મોદી એક ખૂની, અપરાધીના ગળે લાગ્યા તે દુખદ છે : ઝેલેન્સકી

Tue, July 9 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે છે અને એમને આવકાર આપવા રશિયાના પ્રમુખ પુતિને મોદીને હર્ષથી ગળે લગાવી લીધા હતા અને ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારે આ દ્રશ્ય જોઈને યુક્રેનના પ્રમુખે ભારે કડવી અને તીખી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી એક ખૂની અને અપરાધીના ગળે લાગ્યા છે.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ આ બંને નેતાઓની મુલાકાત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એમણે વધુમાં કહ્યું હતું કે આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે રશિયાના હુમલામાં 40 લોકોના મોત થયા છે. આ હુમલામાં કેન્સરના દર્દીઓને પણ છોડવામાં આવ્યા નથી. બાળકોની હોસ્પિટલ પર હુમલો કરાયો છે.

સોશિયલ મીડિયા પર ઝેલેન્સકીએ લખ્યું હતું કે રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે એવા સમયે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન એક ખૂની, અપરાધીને ગળે મળે છે તે વાત દુખદ છે. શાંતિ માટે થઈ રહેલા પ્રયાસ માટે આ વિનાશકારી ઘટના છે.

Tags:

modizelenskyy

Share Article

Other Articles

Previous

મોસ્કોમાં ભારતીય સમુદાયને વડાપ્રધાન મોદીએ શું કહ્યું ? જુઓ

Next

શું Cartoon Network ચેનલ બંધ થઇ જશે ?? ટ્વિટર પર #RIPCartoonNetwork થયું વાયરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
સિદ્ધાર્થ અને જીમી શેરગિલની નવી સિરીઝ Netflix પર રીલીઝ
12 મિનિટutes પહેલા
રાજકોટ સિવિલમાં કેલ્ફર દવા તથા ફિલ્ટર સેટ ઉપલબ્ધ કરાવાની માંગ સાથે પ્લેકાર્ડસ લઇને દેખાવો કરતાં પોલીસે અટકાયતમાં લીધા
15 મિનિટutes પહેલા
સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, અમરેલીના 20 રસ્તાનો વાહન વ્યવહાર હજુ શરૂ નથી થયો
17 મિનિટutes પહેલા
ચાંદીમાં પણ 10,000નો ઉછાળો: હાજરમાં સોનુ 1,55,475 પર પહોંચ્યું
20 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3415 Posts

Related Posts

કોહલી સાથે બાખડનારા નવીન ઉલ હક્ક સહિત ત્રણ ખેલાડી પર પ્રતિબંધ
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
જામનગર બન્યું જશ્નનગર : પ્રિ-વેડિંગ સમારોહ સંપન્ન
Entertainment
2 વર્ષ પહેલા
ગુજરાતમાં ગેમીંગ એક્ટિવિટી માટે સરકારે નવા નિયમો કર્યા જાહેર : ગેમિંગ ઝોન સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC, તમામ લાઇસન્સ, સર્ટિફિકેટ, પરમિટ પ્રદર્શિત કરવા ફરજિયાત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચાર વર્ષ મોડુ કર્યા પછી હવે આવતા વર્ષથી થશે વસતિ ગણતરી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર