Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

દેશના કયા રાજ્યોમાં ભયાનક વરસાદ ? કેટલા મોત થયા ?

Sat, July 6 2024
  • જળતાંડવ: ઉત્તરાખંડમાં પહાડો ધસી ગયા ; રાજસથનમાં 8 ઇંચ  વર્ષા
  • બિહારમાં વર્ષા  સાથે વીજળી પડતાં 9  અને હરિયાણામાં 3 ના મોત : મનાલી -લેહ હાઇ વે અને ઉત્તરાખંડમાં ભુપ્રપાતથી  100 માર્ગો બંધ: રાજસ્થાનમાં  સ્કૂલ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

વોઇસ ઓફ ડે નવી દિલ્હી

શુક્રવાર અને શનિવારે દેશના કેટલાક રાજ્યોમાં ભરેથી અતિ ભારે વરસાદ પડતાં ભારે મુશ્કેલી સર્જાઇ હતી. ખાસ કરીને ઉત્તરાખંડ, રાજસ્થાન અને હરિયાણામાં ખાના ખરાબી જોવામળી હતીઓ. બિહારમાં  ભારે વરસાદ સાથે વીજળી પડતાં 9 લોકોના મોત થયા હતા. હરિયાણામાં 3 નામોત થઈ ગયા હતા.  ઉત્તરાખંડમાં ઠેર ઠેર ભુપ્રપાત થતાં 100 માર્ગો બંધ કરી દેવાયા હતા. નદીઓ બે કાંઠે હતી.  ઉત્તરાખંડમાં પહાડો ધસી પડ્યા હતા. નેશનલ હૈ વે બંધ કરી દેવાયો હતો.

એ જ રીતે રાજસ્થાનમાં અતિ ભારે વરસાદણે પગલે ટોંક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ઘરોમાં અને સ્કૂલોમાં પાણી ઘૂસી જતાં તમામ સ્કૂલો બંધ કરાઇ હતી.  શાહબાદમ 8 ઇંચ પાણી પડતાં જળ તાંડવ સર્જાયું હતું.  નદીઓ ગાંડીતૂર થઈ હતી.

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા  ખોરવાઈ

રામગંગા, કોકિલા અને બહુલાનું જળસ્તર વધી ચૂક્યું છે. બદ્રીનાથ ગંગોત્રી હાઈવે સહિત સમગ્ર રાજ્યમાં લગભગ 100થી વધુ માર્ગો બ્લોક છે. હવામાન વિભાગે સમગ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ જારી કર્યું  હતું  જેના કારણે સ્કુલ અને ઓફિસ બંધ કરી દેવાઈ હતી. ચારધામ યાત્રાળુઓને જ્યાં છે ત્યાં જ રોકાવાનો આદેશ છે.

 મનાલી લેહ હાઈવે બંધ કરવામાં આવ્યો

હિમાચલ પ્રદેશ માટે હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદથી ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનની ઘટનાઓ થઈ રહી છે. ગત રાત્રે લાહોલ-સ્પીતિમાં મનાલી-લેહ હાઈવે પર જિંગજિંગબારમાં પૂર આવ્યું. હાઈવે પર ઊભેલા ટ્રક અને બાઈક કાટમાળની ચપેટમાં આવી ગયા. કમાંડિંગ ઓફિસર મેજર રવિ શંકરે ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે પૂર આવવાથી મનાલી-લેહ નેશનલ હાઈવે બંધ કરી દેવાયો છે.

માર્ગો બંધ, ટ્રાન્સફોર્મર ઠપ

શિમલામાં વરસાદનું પાણી ઘરમાં ઘૂસી ગયું છે. રસ્તા પર કાટમાળ, પથ્થર અને વૃક્ષ પડેલા છે. 70થી વધુ માર્ગો બ્લોક છે. 200થી વધુ વિજળીના ટ્રાન્સફોર્મર ઠપ છે. પીવાના પાણીની યોજનાઓ કાંપથી ભરેલી છે. હવામાન વિભાગે 6 જિલ્લા મંડી, શિમલા, સિરમોર, કાંગડા, કુલ્લૂ અને કિન્નોરમાં પૂર આવવાની ચેતવણી આપી છે. લોકોને નદીઓ અને નાળાથી દૂર રહેવાની સલાહ છે. લાહોલ સ્પીતિ સિવાય અન્ય પ્રદેશમાં વાવાઝોડું આવવાની શક્યતા છે.

Tags:

monsoonMONSOON UPDATErainUttarakhandUttarakhand rain

Share Article

Other Articles

Previous

22મી જુલાઈ થી સંસદનું બજેટ સત્ર શરૂ થશે અને 23 મીએ કેન્દ્રનું બજેટ રજૂ થશે

Next

Ranveer Singhની આ 5 ફિલ્મ OTT પર જોઈ weekend કરો એન્જોય   

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સંસદમાં રાજકીય ગરમાવો: NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે અમિત શાહ અને રાહુલ ગાંધી સામસામે
40 મિનિટutes પહેલા
વરસાદના ત્રીજા રાઉન્ડમાં મધ્ય ગુજરાત જળબંબાકાર, શહેરા અને કોઠંબામાં પાંચ ઈંચથી વધુ ખાબક્યો વરસાદ
57 મિનિટutes પહેલા
પરિસીમન બિલ સામે તમિલનાડુના મુખ્યમંત્રી વિજયનો કેન્દ્રને સીધો પડકાર
1 કલાક પહેલા
40 વર્ષની સેવા બાદ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનનું રાજીનામું, AGM પહેલાં અચાનક લીધો નિર્ણય
2 કલાક પહેલા
Categories

નેશનલ

3428 Posts

Related Posts

અમેરિકામાં થયેલી વિમાની દુર્ઘટના બાદ નદીમાંથી 18 મૃતદેહ બહાર કઢાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાયલ ગોટીનું `સરઘસ’ કાયદેસર કે ગેરકાયદેસર ? SMC તપાસ કરશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર : મહાદેવના દર્શન કરવા ભાવિકો ઉમટ્યા,’હર હર મહાદેવ’ના નાદથી મંદિરો ગુંજ્યાં
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટ જામનગર રોડ પર બુકાનીધારી ગેંગ ત્રાટકી, સીસીટીવી આવ્યા સામે..જુઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર