Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જિલ્લામાં વાવણી લાયક વરસાદ બાદ વાવેતરે વેગ પકડ્યો

Wed, July 3 2024

જિલ્લામાં કુલ ૨૦૫૪૩૭ હેકટરમાં નોંધાયું વાવેતર: સૌથી મગફળીનું ૧૦૫૪૦૨ જ્યારે કપાસનું ૮૯૪૬૭ હેકટરમાં વાવેતર કરતાં ખેડૂતો

રાજકોટ જિલ્લામાં થયેલા વાવણી લાયક સાર્વત્રિક વરસાદ બાદ વાવેતરે વેગ પડક્યો છે. જિલ્લામાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર થયું છે. જ્યારે જિલ્લામાં ૨૦૫૪૩૭ હેકટરમાં વાવેતર નોંધાયુ છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે અને સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વાવણી લાયક વરસાદને કારણે ધરતીપુત્રોમાં પણ આનંદ છવાઈ ગયો છે. રાજકોટ જિલ્લામાં અગાઉ પિયાતની સિંચાઇ ધરાવતા ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું હતું. જો કે હવે વાવણીલાયક વરસાદ થતાં વાવેતર વધ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે ચાલુ વર્ષે ખરીફ પાકની સિઝનમાં તા.૨૮/૬/૨૦૨૪ની સ્થિતિએ જિલ્લામાં કુલ ૨૦૫૪૩૭ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.

ચાલુ વર્ષે જિલ્લામાં કપાસ અને મગફળીનું વાવેતર મુખ્ય રહ્યું છે. આ ઉપરાંત સોયાબીનનું પણ વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. મગફળીના વાવેતરની વાત કરવામાં આવે તો જિલ્લાના ગોંડલ તાલુકામાં ૧૯૧૨૦ હેકટરમાં, જસદણમાં ૧૪૫૯૨, રાજકોટમાં ૧૦૩૮૯ ઉપલેટામાં ૯૦૦૦, લોધિકામાં ૯૧૦૦, કોટડાસાંગાણીમાં ૯૩૦૦ સહિતના તાલુકા મળી કુલ ૧૦૪૫૦૨ હેકટરમાં નોંધાયું છે. જ્યારે કપાસમાં સૌથી વધુ ગોંડલમાં ૧૨૨૦૦, જસદણમાં ૧૧૫૩૮, ઉપલેટામાં ૧૦૬૦૦, પડધરીમાં ૧૦૨૧, રાજકોટમાં ૯૫૯૩ જ્યારે ધોરાજીમાં ૯૬૦૦ સહિતના મળી કુલ ૮૯૪૬૭ હેકટરમાં વાવેતર થયું છે.

આ ઉપરાંત જિલ્લામાં સોયાબીનનું કુલ ૨૩૫૧ હેકટરમાં વાવેતર નોંધાયું છે. તેમજ શાકભાજીનું ૩૫૬૯ અને ઘાસચરાનું ૪૬૩૩ હેકટરમાં વાવેતર નોંધાયું છે. મહત્વનું છે કે, રાજકોટ જિલ્લામાં વાવણી લાયક વરસાદ બાદ વાવેતરે વેગ પકડ્યો છે અને જિલ્લાના ૧૧ તાલુકામાં કુલ ૨૦૫૪૩૭ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.

Share Article

Other Articles

Previous

ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે સારા સમાચાર : રાજ્યમાં 24 હજારથી વધુ કાયમી શિક્ષકોની ભરતી કરાશે

Next

બજેટમાં સેઝ માટે શું સુધારા થઈ શકે છે ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
48 મિનિટutes પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
2 કલાક પહેલા
રાજકોટને ડરાવી રહેલો કોરોના! વધુ નવ કેસ નોંધાયા, 69 વર્ષીય વૃદ્ધ વેન્ટીલેટર પર
2 કલાક પહેલા
મણિપુરમાં ફરી તંગદિલી : 5 જિલ્લામાં કર્ફ્યૂ-ઇન્ટરનેટ સેવા બંધ, જાણો કોણ છે કનન સિંહ જેની ધરપકડે સર્જી અશાંતિ?
3 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓનુ ભયંકર જાતીય શોષણ : જસ્ટિસ હેમા કમિટીનો 300 પાનાનો ચોકાવનારો અહેવાલ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
આગામી 2થી 3 દિવસમાં આ રાજ્યમાં વરસાદની આગાહી
ગુજરાત
2 વર્ષ પહેલા
Karwa Chauth 2024 : શું તમે આ વર્ષે પહેલી વાર કરવા ચોથનું વ્રત કરવાના છો ? આ પાંચ બાબતોનું રાખો ખાસ ધ્યાન
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
શું આમિર ખાન નિભાવશે ‘કિશોર કુમાર’ની ભૂમિકા ?? અનુરાગ બાસુએ બાયોપિક માટે કર્યો સંપર્ક
Entertainment
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર