Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

જામકંડોરણામાં કૂવો ગાળવા પ્રશ્ને વકીલ પર હુમલો

Wed, July 3 2024

વકીલની જમીનમાં ઘૂસણખોરી કરી બંને શખ્સોએ મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

જામકંડોરણામાં રહેતા વકીલે પોતાની જમીનમાં કૂવો ગાળતા હતા. ત્યારે પાડોશમાં રહેતા બંને ભાઈઓ તેની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી હુમલો કર્યો હતો. અને પતાવી દેવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જામકંડોરણાના વકીલ કાંતીભાઈ ભગવાનજીભાઇ બાલધાએ પોલીસ ફરિયાદમાં આરોપીમાં કાનજી ધનાભાઇ કરમટા તથા વિરા ધનાભાઈ કરમટાનું નામ આપી જણાવ્યું હતું કે,તેની જમીનમાં જેસીબી તથા ટ્રેકટર દ્વારા કુવો ગાળવાનું કામ કરતા હોય ત્યારે આરોપી કાનજીએ પાઈપ સાથે આવી વકીલને ગાળો આપી જેસીબી તથા ટ્રેકટરના ડ્રાઇવરને કાઢી મૂક્યા હતા. બીજા દિવસે આરોપી વિરાએ લાકડી સાથે આવી જેસીબી તથા ટ્રેકટરના ડ્રાઇવરને કુવો ગાળવાની ના પાડી વકીલ સાથે બોલાચાલી કરી પતાવી દેવાની ધમકી આપી હતી.જેથી આ મામલે જામકંડોરણા પોલીસે બન્ને ભાઈઓ સામે ગુન્હો દાખલ કરી તેને સકંજામાં લીધા છે.

Tags:

humlojamkandorana

Share Article

Other Articles

Previous

ટીમ ઈન્ડિયાની ટ્રોફી સાથે વતન વાપસી : ચેમ્પિયન્સ આવતીકાલે PM મોદીને મળશે

Next

સિદ્ધાર્થ મલ્હોત્રાના જીવને ખતરો, કીયારાએ કર્યો કાળો જાદુ : સીડના ફેન સાથે થઈ લાખોની છેતરપીંડી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
વિકસિત ભારતના સંકલ્પ સાથે સેવા તીર્થમાં પ્રવેશ કર્યો છે, જૂની ઇમારતો ગુલામીની પ્રતિક હતી, કર્તવ્ય ભવનના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીનુ સંબોધન
13 કલાક પહેલા
રાજકોટમાં અશાંતધારાની પેન્ડિંગ અરજીઓ મુદ્દે કલેક્ટરને રજૂઆત: નવા નોટિફિકેશનથી વિવાદ,અનેક સર્વે નંબર ગાયબ રહેતા કરોડોના વ્યવહારો અટવાયા
14 કલાક પહેલા
લોકસભામાં સત્રના અંતિમ દિવસે પણ ઘર્ષણ: મંત્રી હરદીપસિંહ પુરીના રાજીનામાની માગ સાથે વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર, સંસદ 9મી માર્ચ સુધી મુલતવી
14 કલાક પહેલા
દેશમાં 1300 IAS-IPS જગ્યાઓ ખાલી: UPSC ફરી આવ્યું ચર્ચામાં, 505 IPSની અછત, સંસદમાં અપાઈ માહિતી
14 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

બાઈડનની ભારત મુલાકાત પૂર્વે પત્ની જિલને કોરોના થયો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતા મ્યુઝીક ડાયરેક્ટર વીપીન રેશમિયાનું દુઃખદ નિધન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં મોબાઈલ સેવા “આઉટ ઓફ કવરેજ”…!!!
રાજકોટ
11 મહિના પહેલા
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
Entertainment
3 દિવસ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર