Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentનેશનલ

કંગના રનૌત-ચિરાગ પાસવાનની કેમેસ્ટ્રી જગજાહેર : વિડીયો થયો વાયરલ

Thu, June 27 2024


કંગના રનૌત લોકસભા ચૂંટણી ૨૦૨૪માં હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ ચર્ચાનો વિષય છે. તો બીજી તરફ, અભિનેતામાંથી રાજકારણી બનેલા ચિરાગ પાસવાન પણ સંસદમાં લાઈમલાઈટ મેળવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. કંગના રનૌત અને ચિરાગ પાસવાન બંને ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા છે અને સારા બોન્ડ શેર કરે છે. જેની ઝલક ફરી એકવાર સંસદની બહાર જોવા મળી છે.

#WATCH | Union Minister Chirag Paswan and BJP MP Kangana Ranaut arrive at the Parliament. pic.twitter.com/ZZZk61z7d0

— ANI (@ANI) June 26, 2024

કંગના રનૌત અને ચિરાગ પાસવાનની વર્ષો જૂની મિત્રતા અને કેમિસ્ટ્રીનો એક નવો વીડિયો સંસદની બહારથી વાયરલ થઈ રહ્યો છે. કંગના રનૌત અને ચિરાગ પાસવાન વચ્ચેની મિત્રતાની એક ઝલક જોવા મળી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કંગના રનૌત અને ચિરાગ પાસવાન સંસદની બહાર મળ્યા હતા. જ્યાં એકબીજાને જોયા બાદ કંગના અને ચિરાગે તરત જ એકબીજાને ગળે મળ્યા હતા. ત્યાર બાદ એકબીજા સાથે વાત કરે છે અને હાથ મીલાવે છે.

તમને જણાવી દઈએ કે, દિવંગત રાજનેતા રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને વર્ષ ૨૦૧૧માં એક્ટિગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ચિરાગ પાસવાનની પહેલી ફિલ્મ ‘મિલે ના મિલે હમ’ હતી જેમાં કંગના રનૌત મુખ્ય અભિનેત્રી હતી. ચિરાગ અને કંગના સિવાય પંજાબી અભિનેત્રી નીરુ બાજવા અને ચક દે ઈન્ડિયા સ્ટાર સાગરિકા ઘાટકે પણ ‘મિલે ના મિલે હમ’માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.

Tags:

BollywoodChirag PaswanKangana Ranaut-Chirag Paswan's chemistrykangna ranutPOLITICS

Share Article

Other Articles

Previous

શેરબજારમાં તેજીની આગેકુચ : સેન્સેક્સ 79,125 અને નિફ્ટી 24000ને પાર

Next

આજથી છ દિવસ સૌરાષ્ટ્ર-ગુજરાતને ધમરોળશે મેઘરાજા : જાણો શું કરી હવામાન વિભાગે આગાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
16 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

મથુરા: રાધા જન્મોત્સવમાં 2 લાખ લોકો ઊમટી પડ્યા, ગૂંગળાઈ જતાં 2 ના મોત
નેશનલ
3 વર્ષ પહેલા
બિભત્સ કન્ટેન્ટ પીરસતા 18 OTT પ્લેટફોર્મ, 19 વેબસાઈટને બ્લોક કરતી સરકાર..વાંચો..
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહિલા સરકારી કર્મીને લાભ; સરોગસીથી માતા બને તો પણ 6 માસની મેટરનીટી લિવ મળશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમેરિકામાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓ અંગે સંસદમાં શું જવાબ અપાયો ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર