Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

4 સાળાએ બનેવીને છરીનાં ઘા ઝીંકીને રહેસી નાખ્યો, જાણો સમગ્ર મામલો

Sat, June 22 2024



વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં શહેરના હરણી રોડ રૂપમ ટૉકીઝ પાસે ખૂની ખેલ ખેલાયો હોવાનું વિગતો સામે આવી છે. જેમાં યુવકની હત્યા કરી ઈસમો ફરાર થઈ જતાં પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ બે હત્યારાઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે ફરાર થઈ ગયેલા બીજા બે સાળા જીલાની શેખ અને ઉંમર શેખને પણ મોડી રાતે ઝડપી પાડ્યા છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના સંગમ ચાર રસ્તા નજીક રૂપમ ટોકિઝ પાસેની છે જ્યાં છરીના ઘા ઝીંકી સાજીદ ચંદુ ઉર્ફે તાજીયાની બેરહેમીપૂર્વક કરવામાં આવી હતી. હત્યારાઓ બેરહેમીપૂર્વક સાજીદના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ બે હત્યારાઓની ધરપકડ કરી હતી.  પોલીસે ઉવેશ શેખ અને રિયાઝ પઠાણને પોલીસે પકડી પાડ્યા છે ઉપરાંત હત્યા કરવાના બનાવમાં ફરાર તેના વધુ બે સાળાને પોલીસે ઝડપી પાડ્યા છે.

હત્યારાની બેન સાથે બીજા લગ્ન કર્યા હોવાની અદાવત રાખી બનેવીની હત્યા કરી હતી.ત્યારબાદ તેઓ દેવગઢબારીયા અંતરિયાળ ગામડા માં છુપાયા હતા. પોલીસે બાતમીના આધારે બને હત્યારાઓને અંતરિયાળ ગામડા માંથી ઝડપી પાડ્યા હતા. આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે ચંદુના સાળા અવેશ ઉર્ફે ઉવેશ તેમજ તેના મિત્ર રિયાજની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર થઈ ગયેલા બીજા બે સાળા જીલાની શેખ અને ઉંમર શેખને પણ મોડી રાતે ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

Tags:

banevi murder casegujaratgujarat newsvadodravadodra murder

Share Article

Other Articles

Previous

દેશમાં હાઇ-વે માટે બજેટમાં શું મળી શકે છે ? વાંચો

Next

સોનાક્ષીના હાથમાં લાગી ઝહિરના નામની મહેંદી ….વેડિંગ ફંક્શનની તસ્વીરો થઈ વાયરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
7 કલાક પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
7 કલાક પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
7 કલાક પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
7 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કાશ્મીરના અનંતનાગમાં શું થયું ? જવાનો સાથે કેવી ઘટના બની ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હૃદયની બીમારીનું સફળ ઓપરેશન થયા બાદ બાળકીનો ઉજવાયો જન્મદિવસ…
રાજકોટ
2 વર્ષ પહેલા
PM મોદી આજે ઉત્તર પ્રદેશમાં બે શહેરોમાં સભા સંબોધશે : અમિત શાહ બંગાળમાં રેલી કરશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વ્હાઇટ હાઉસ નજીક શૂટિંગ બાદ ટ્રમ્પ આકરા પાણીએ : ત્રીજા વિશ્વના બધા જ દેશોના નાગરિકો માટે અમેરિકાના દરવાજા બંધ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર