Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

અગ્નિકાંડનું ‘સત્ય’ શોધવા ટીમ રાજકોટમાં

Thu, June 20 2024

સરકાર દ્વારા રચિતસત્ય શોધન કમિટી’ના અધિકારીઓની કલેક્ટર, મ્યુ.કમિશનર, પોલીસ કમિશનર સાથે બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી મેરેથોન બેઠક



ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડની તપાસમાં ક્યાંય પણ કાચું ન કપાઈ જાય તે માટે હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકાર દ્વારા એક બાદ એક તપાસ ટીમની રચના કરવામાં આવી રહી છે. આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સરકારે સીટ'ની રચના કરી છે જેના દ્વારા આજે તપાસ રિપોર્ટ સોંપવામાં આવશે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચનીસીટ’ પણ અત્યારે તપાસ કરી રહી છે ત્યારે તાજેતરમાં જ સરકારે સત્ય શોધન કમિટી'ની રચના કરવામાં આવી હતી જેમાં ત્રણ સિનિયર આઈએએસ અધિકારીઓ મનિષા ચંદ્રા, અશ્વિની કુમાર અને બેનીવાલને સમાવિષ્ટ કરાયા હતા. આ ત્રણેય અધિકારીઓ અગ્નિકાંડનુંસત્ય’ શોધવા રાજકોટ આવી પહોંચ્યા હતા અને અહીં કલાકો સુધી બેઠક કરી હતી.


ત્રણેય અધિકારીઓ દ્વારા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, પોલીસ કમિશનર બ્રિજેશ ઝા ઉપરાંત ડીસીપી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર સહિતના અધિકારીઓ સાથે સાંજે ૫:૧૫ વાગ્યાથી બેઠક શરૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં એકાદ કલાક સુધી ભાગ લીધા બાદ પોલીસ કમિશનર અને ડીસીપી રવાના થઈ ગયા હતા જ્યારે કલેક્ટર અને મ્યુનિ.કમિશનર સાથે ૭:૩૦ વાગ્યા સુધી બેઠક ચાલી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હવે સત્ય શોધન કમિટી દ્વારા નવું સત્ય શું ઉજાગર કરવામાં આવે છે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે. આ ઉપરાંત બન્ને `સીટ’ દ્વારા તપાસમાં ક્યાંય ત્રૂટિ રહી ગઈ હશે તો તેને ઠીક કરવાનું કામ પણ આ કમિટી દ્વારા કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

અગ્નિકાંડ: કોણ દાઝશે, કોણ બચશે ?

Next

૨૫મીએ રાજકોટ ન્યાયની માંગ સાથે શોકમય-રોષમય બંધ પાળશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

આજથી રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે : અમદાવાદ એરપોર્ટ પર આગમન, કોંગ્રેસનું નવસર્જન કરવાની તૈયારી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બોટાદ : ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ બેડામાં શોક
ગુજરાત
1 વર્ષ પહેલા
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
ગુજરાત
5 મહિના પહેલા
રાજકોટ રામભરોસે : પોલીસના અધિકારીઓને એક નાગરિકનો ખુલ્લો પત્ર…
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર