Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સર્વરના વાંકે રેશનકાર્ડ ધારકોને લોઢાશેક

Tue, June 18 2024

કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે લોકોને રોજે-રોજ વ્યાજબી ભાવની દુકાનના ધક્કા : દુકાનદારો પણ થાક્યા

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ-કઠોળ અને ચોખા સહિતની જણસ લેવા જતા રેશનકાર્ડ ધારકો માટે થમ્બ ઇમ્પ્રેશન ફરજીયાત બન્યા બાદ ઓનલાઇન કામગીરીમાં સર્વરના ધાંધિયાને કારણે ગરીબ રેશનકાર્ડ ધારકોને કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે કલાકો સુધી વ્યાજબીભાવની દુકાને લાઈનમાં ઉભા રહી વારો આવવાના ઇન્તઝાર બાદ ફરી બીજા દિવસના ધરમધક્કા થતા હોવાની ફરિયાદ ઉઠી છે.

રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા ગરીબીના હિસ્સાનું અનાજ-કઠોળ, ખાંડ કે ચોખા બારોબાર ન વેચાઈ જાય તે માટે ઓનલાઇન પીડીએસ સિસ્ટમ અમલી બનાવી છે. જો કે જાહેર વિતરણ વ્યવસ્થાને ઓનલાઇન કરવા માટે કરોડો રૂપિયાના આંધણ પછી પણ સરકારની આ ઓનલાઇન સિસ્ટમ ક્યારેય સરખી ચાલતી નથી, વર્ષ 2011 બાદ બિલિંગ સિસ્ટમનુ કોમ્પ્યુટરીકરણ થયા પછી ખાસ કરીને  સપ્લાયના પ્રોગ્રામને આધારના સર્વર સાથે જોડવામાં આવ્યા બાદ સર્વર ડાઉનની સમસ્યા વારંવાર ઉત્પન્ન થાય છે. જો કે સરકારને વારંવાર રજૂઆતો છતાં પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.

બીજીતરફ રાજકોટ શહેર અને જિલ્લામાં જાહેર વિતરણની તારીખ દરમિયાન જ છેલ્લા ચાર દિવસથી સર્વર ધાંધિયા કરી રહ્યું હોવાથી ગરીબ રેશનકાર્ડ ધારકોને કાળઝાળ ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પોતાનો વારો આવતા થમ્બ ઇમ્પ્રેશન આપવા જતા જ સર્વર દઉં થઇ જતા રેશનકાર્ડ ઉપર મળતી વસ્તુઓ લેવા માટે ફરી બીજા દિવસે વ્યાજબીભાવની દુકાનના ધક્કા થાય છે અને ફરી જો સર્વર ડાઉન થાય તો ફરી પાછો ધક્કો ખાવો પડે છે.આમ વારંવાર સર્વરના ડખ્ખાને કારણે ગરીબ લાભાર્થીઓ તથા વાજબી ભાવના દુકાનદારો ખૂબ જ યાતનાઓ ભોગવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

Tags:

rajkot

Share Article

Other Articles

Previous

‘મહારાજ’ ફિલ્મ પુષ્ટિમાર્ગને બદનામ કરનારી : આજે રાજકોટમાં રેલી

Next

અગ્નિકાંડની તપાસ માટે ફેકટ ફાઈન્ડીંગ કમિટીની રચના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
9 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ગાંધીજીના નામે દારૂની વહેંચણી !! દારૂ બનાવતી આ કંપનીએ બોટલ પર મહાત્મા ગાંધી અને મધર ટેરેસાના ફોટા છાપ્યા
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Indian Railway Rules Changes : તત્કાલ ટિકિટથી લઈને ચાર્ટ અપડેટ સુધી, આજથી લાગુ થયા રેલવે મુસાફરી સંબંધિત 5 મોટા ફેરફારો
ટેક ન્યૂઝ
8 મહિના પહેલા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજકોટમાં કાર્યકરો સાથે કર્યો સંવાદ, જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
અંબાજી નજીક માઈભક્તોને નડ્યો અકસ્માત : મુસાફરોથી ભરેલી લક્ઝરી પલટી જતાં 4ના મોત, 25થી વધુ ઘાયલ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર