Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

હવે રેશનકાર્ડ ધારકો ગામડે બેઠા રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરાવી શકશે

Fri, June 14 2024

રેશનકાર્ડ ધારકોને જિલ્લા, તાલુકા મથકે ધક્કો નહીં થાય : વિસીઈને વ્યક્તિદીઠ પાંચ રૂપિયા ચૂકવાશે

રાજકોટ : સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજકોટ સહિત રાજ્યભરમાં તમામ રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી કરવા આદેશ આપતા રાજ્યના પુરવઠા વિભાગે ઝોનલ કચેરી, મામલતદાર કચેરી તેમજ મોબાઈલ એપ્લિકેશન મારફતે ઈ-કેવાયસી કરવાની વ્યવસ્થા ગોઠવવા છતાં નિયત સમયમાં ઈ-કેવાયસીની કામગીરી ન થઇ શકતા અંતે હવે તમામ ગામડે-ગામડે ગ્રામપંચાયતના વિસીઈ મારફતે રેશનકાર્ડના ઈ-કેવાયસી કરવા નિર્ણય લીધો છે જેથી ગામડે વસવાટ કરતા રેશનકાર્ડ ધારકોને ઈ-કેવાયસી માટે શહેર-તાલુકાનો ધક્કો નહીં થાય.

ભારત સરકાર દ્વારા સાચા રેશનકાર્ડ ધારકોની ઓળખ માટે રેશનકાર્ડ સાથે આધારકાર્ડ સિડિંગ કરવાની કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા પણ 31-05-2024 સુધીમાં તમામ એનએફએસએ અને નોન એનએફએસએ રેશનકાર્ડ ધારકોનું  ઈ-કેવાયસી કરવા આદેશ આપ્યો હોવા છતાં આ કામગીરી પૂર્ણ નથી થઈ, વધુમાં ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ મામલે હવે ગ્રામપંચાયતના વિસીઈ મારફતે કામગીરી કરવા નક્કી કરવામાં આવ્યું છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા રેશનકાર્ડ ધારકો ગ્રામપંચાયત ખાતે જઈ પોતાના રેશનકાર્ડ  ઈ-કેવાયસી કરાવી શકશે.

વધુમાં ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા 13 જૂનના રોજ ખાસ પરિપત્ર કરી તમામ જિલ્લાઓમાં રેશનકાર્ડ  ઈ-કેવાયસી કામગીરી માટે તમામ પંચાયતના વિસીઈ એટલે કે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોને કામગીરીમાં જોડવા અને પ્રત્યેક વ્યક્તિના  ઈ-કેવાયસી બદલ રૂપિયા 5 નો ખર્ચ સરકાર ભોગવશે અને આ માટે 31.50 કરોડ રૂપિયાનો ખર્ચ પણ મંજુર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Share Article

Other Articles

Previous

NEET પરીક્ષા વિવાદ : CBI તપાસની માંગ અંગે ૮ જુલાઈએ સુપ્રિમમાં સુનાવણી

Next

પોસ્કો કેસમાં યેદિયુરપ્પાને રાહત, ધરપકડ ન કરવા કોર્ટનો આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મેઘાલય હનીમૂન હત્યા કાંડ જેવી બીજી ઘટના : 55 વર્ષના મામાને પરણવા 20 વર્ષની પત્નીએ પતિની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
6 કલાક પહેલા
આતુરતાનો અંત! રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, ભગવાન રામ અને રાવણનો જુઓ ફર્સ્ટ લુક
7 કલાક પહેલા
ગભરાશો નહીં: હૃદય રોગના હુમલા અને કોરોનાની વેક્સિનને કાંઈ નિસ્બત નથી, આરોગ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
8 કલાક પહેલા
6 કલાક ‘અમારાં’: રાજકોટનાં 2.5 લાખ સહિત 55 લાખ બાળકો દર શનિવારે મનગમતી ‘એક્ટિવિટી’ કરશે
8 કલાક પહેલા
Categories

નેશનલ

2227 Posts

Related Posts

રાજકોટ : એક યુવકે નશાની હાલતમાં મવડી વિસ્તાર પર તોફાન મચાવ્યું
રાજકોટ
2 વર્ષ પહેલા
ભયાનક હિંસા વચ્ચે બાંગ્લાદેશના PM શેખ હસીનાએ આપ્યું રાજીનામું : દેશ છોડીને આવી શકે છે દિલ્હી
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
સલમાન ખાનના પિતાને ધમકી દેનાર મહિલાને પોલીસ ઝડપી પાડી : વિડીયો થયો વાયરલ
Entertainment
10 મહિના પહેલા
કોવિડની ગંભીર અસર થઈ હોય તેમણે સખત મહેનતથી દૂર રહેવું જોઈએ: મનસુખ માંડવીયા
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર