Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ઇટાલીમાં વિશ્વનેતાઓને ‘ મોદી મંત્ર ‘

Fri, June 14 2024

જ્યોર્જિયા મેલોની, ઋષિ સુનક, ઇમેન્યુઅલ મેક્રોન, ઝેલેન્સકી સહિતના નેતાઓ સાથે કરી મંત્રણા

ઇટાલીમાં હાલમાં G7 દેશોના વડાઓની સમિટ ચાલી રહી છે. આ સમિટમાં વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. નરેન્દ્ર મોદીએ આજે પહેલા શેસન પૂર્વ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, બ્રિટન પીએમ સુનક અને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મુલાકાત કરી હતી.આ ઉપરાંત ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે પણ ચર્ચા કરી હતી. આ મંત્રણા દરમિયાન નરેન્દ્ર મોદીએ વિવિધ મુદ્દે નેતાઓ સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ મોદી ઝેલેન્સ્કીને બીજીવાર મળ્યા હતા. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ માત્ર વાતચીત દ્વારા જ લાવી શકાય છે.

ઝેલેન્સ્કી ઉપરાંત મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ પીએમ ઋષિ સુનકને પણ મળ્યા છે. તેઓ મોડી સાંજે ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ મળ્યા હતા. કેથોલિક ચર્ચના વડા અને વેટિકન સિટીના વડા પોપ ફ્રાન્સિસ G7 સમિટ માટે ઈટલી પહોંચ્યા હતા. પોપ વડાપ્રધાન મોદીને પણ મળ્યા હતા.

G7ના સાત દેશો એ વાત પર સહમત થયા છે કે રશિયા સામે યુદ્ધ લડવા માટે યુક્રેનને 50 અબજ ડૉલરની લોન આપવામાં આવશે. કોલેટરલ તરીકે રશિયાની ફ્રીઝ કરવામાં આવેલી સેન્ટ્રલ બેન્કની સંપત્તિઓથી થનારી વ્યાજની કમાણી રાખવામાં આવશે. યુક્રેનને આ વર્ષના અંત સુધીમાં આ નાણાં મળી જશે.

Tags:

italimodimodimantra

Share Article

Other Articles

Previous

કુવૈતથી 45 ભારતીયોના મૃતદેહ કોચી એરપોર્ટ લવાયા

Next

તબીબ હોય તો શુ થયું આઈ-કાર્ડ બતાવો પછી જ એન્ટ્રી : સુરક્ષા કર્મી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
5 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
5 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
5 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

યુવકને પ્રેમ કરવાની સજા મળી !! પત્નીએ પ્રેમી સાથે મળીને ઘડ્યું પતિની હત્યાનું કાવતરું,લગ્નના 15 દિવસ બાદ ઉતાર્યો મોતને ઘાટ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી મણિપુરની મુલાકાતે : વિસ્થાપિતો માટે ₹500 કરોડના રાહત પેકેજની કરી જાહેરાત, 7000 મકાન બનાવાશે  
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
ન્યાયાધીશો યાત્રાળુ જેવા છે જે દરરોજ સેવાની પ્રતિબદ્ધતા સાથે કોર્ટમાં આવે છે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શોભિતા ધુલીપાલાની ‘લવ સિતારા’નું નવું પોસ્ટર રિલીઝ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર