Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

મગજ ફરી જશે: મિર્ઝાપૂર-3ની તારીખ જણાવવા નિર્માતાએ કાઢ્યો અનોખો રસ્તો

Mon, June 10 2024

કોમિક તસવીર શેર કરી કહ્યું, તારીખ પૂછતાં નહી, શોધવાનું શરૂ કરો

પ્રાઇમ વિડીયો પોતાના ફેન્સ અને વ્યૂવર્સ સાથે રમત રમી રહ્યા છે. રમત છે તારીખ પે તારીખ. પહેલા પંચાયત-3ની રિલીઝ ડેટની જાહેરાત સમયે દૂધી હટાવવાની રમત રમાડી અને હવે મિર્ઝાપૂર-3ની રિલીઝ ડેટ જણાવવા માટે પણ નવી રમત લઈને આવી ગયા છે એક નવા પોસ્ટર સાથે. આ પોસ્ટરમાં જ તારીખ છુપાયેલી છે જેને જાણવા માટે તમારે મગજ દોડાવવું પડશે.

મિર્ઝાપૂર-3ની રિલીઝ ડેટને લઈને નિર્માતાએ લાંબા સમયથી સસ્પેન્સ બનાવી રાખ્યું છે. ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વિડીયોએ ઇન્સ્ટાગ્રામ પર એક કોમિક તસવીર શેર કરી છે. જેમાં કાલીન ભૈયા થી લઈને ગુડ્ડુ ભૈયા અને મુન્ના ભૈયા સુધીના પાત્રો કોમિક અવતારમાં જોવા મળે છે. આ તસવીરમાં દેખાતા તમામ પાત્રો ઘાયલ અવસ્થામાં જોવા મળે છે. જમીન પર લોહી વહી રહ્યું છે, બંદૂક અને કારતૂસ પડી છે. તસવીર શેર કરીને લખવામાં આવ્યું છે કે, “હવે મિર્ઝાપૂર-3ની રિલીઝ ડેટ વિશે પૂછતાં નહી, શોધવાનું છે. તો શરૂ થઈ જાવ”.

આ પોસ્ટર સામે આવ્યા બાદ લોકોએ પણ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. દર્શકોએ પોત-પોતાની રીતે મગજ દોડાવવાનું શરૂ કર્યું છે. એક યુઝરે કોમેન્ટ કરી છે અને લખ્યું છે, 7 કાર્પેટ, 7 કારતૂસ, 7 લોકો= 7 જુલાઇ. તો બીજા યુઝરે લખ્યું છે, 7 કાર્પેટ, 5 પિસ્ટલ એટલે 5 જુલાઇએ આ સિરીઝ આવશે. તો વળી અન્ય એક યુઝરે લખ્યું છે કે, લાગે છે કે, મિર્ઝાપૂર જઈને જ તપાસ કરવી પડશે.

Tags:

mirzapur3movieswebseries

Share Article

Other Articles

Previous

યાત્રી વાહનોનું વેચાણ કેવું રહ્યું ? જુઓ

Next

નવી સરકારનું સંસદ સત્ર ક્યારથી શરૂ થશે ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

શેખ હસીના ફરી બાંગ્લાદેશના વડાપ્રધાન બનશે, હસીનાની પાર્ટીના ટોચના નેતાનું મહત્વનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હરિયાણાના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લેતા નાયબ સિંહ સૈની, વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરી
Breaking
1 વર્ષ પહેલા
નબીરાઓ બેફામ !! નશામાં ધૂત કાર ચાલકેને ડિવાઈડર ન દેખાયું અને ભટકાડી કાર
ક્રાઇમ
2 વર્ષ પહેલા
બિહારના સમસ્તીપુરમાં પૂલનો એક ભાગ ધરાશાયી : થોડા સમય પહેલા જ બાંધકામ થયું હતું, કોઈ જાનહાની નથી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર