Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

શેરબજારમાં ‘ મોદી મેજિક’: રોકાણકારો આટલા લાખ કરોડ કમાયા…વાંચો

Tue, June 4 2024

સેન્સેક્સમાં – નિફ્ટી ઓલટાઈમ હાઈ

એક્ઝિટ પોલમાં ફરી મોદી સરકાર બની રહી હોવાના દાવાઓથી શેરબજારમાં ધૂમ તેજી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો હતો અને તે રોકાણકારો માટે લાભદાયી સાબિત થયો હતો. આજે રોકાણકારોની સંપતિમાં ૧૨ લાખ કરોડ રૂપિયાનો વધારો થયાનો અંદાજ છે. આજે મંગળવારે મત ગણતરી છે અને આજે પણ મોદી સરકાર રચાશે તેવા સેન્ટીમેન્ટના આધારે તેજી જોવા મળશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.

આજે સેન્સેક્સ એક તબક્કે 2777 પોઈન્ટ વધીને 76738 પહોંચી ગયો હતો અને નિફ્ટી 808 પોઈન્ટ ઉછળીને 23338 પહોંચી ગયો હતો. જોકે, બાદમાં બજાર તેના ઉપલા સ્તરોથી થોડું નીચે આવ્યું હતું અને સેન્સેક્સ 2,507 પોઈન્ટના વધારા સાથે 76,468 પર બંધ થયો હતો . જ્યારે નિફ્ટી 733 પોઈન્ટ વધીને 23,263ની સપાટીએ બંધ રહ્યો હતો.

શેરબજારમાં આવેલી આ તેજી દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં લગભગ 12 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. શુક્રવારે BSEનું માર્કેટ કેપ રૂ. 4,12,12,881 કરોડ હતું, જે આજે એટલે કે 3 જૂને ટ્રેડિંગ દરમિયાન વધીને રૂ. 4,23,71,233 કરોડ થયું છે.

રિલાયન્સનાં શેરોએ આજે રૂ. 3,025ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે. આજે તેના શેરમાં 5% થી વધુનો વધારો થયો છે. આ વર્ષે રિલાયન્સના શેર 16 ટકાથી વધુ વધ્યા છે. આ વધારા સાથે રિલાયન્સનું માર્કેટ કેપ વધીને 20.42 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

આજે તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. સૌથી વધુ ઉછાળો નિફ્ટી પીએસયુ બેંકમાં જોવા મળ્યો હતો. તે 8.40% વધીને બંધ રહ્યો હતો. નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ 6.81% વધ્યો. રિયલ્ટી સેક્ટરમાં પણ 5.95%ની વૃદ્ધિ જોવા મળી છે. મેટલ અને મીડિયા સેક્ટર 3% થી વધુ વધ્યા. નિફ્ટી ઓટો 2.45% વધ્યો હતો.

Tags:

BJPmarketmodisensexupshare market

Share Article

Other Articles

Previous

Loksabha election RESULT 2024 : રાજકોટ લોકસભા બેઠકમાં બીજા રાઉન્ડના અંતે ભાજપના પરસોતમ રૂપાલા 7 હજાર મતે આગળ

Next

આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજે અટકેલા નાણાં પરત મળી શકશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દિલ્હીમાં ભજન કીર્તનના કાર્યક્રમ દરમિયાન નાળિયેર, પથ્થરો અને કાચના ટુકડાથી હુમલો, વૃદ્ધા સહિત કેટલાક લોકો ઘાયલ
23 મિનિટutes પહેલા
ઉત્તર પ્રદેશમાં આમ આદમી પાર્ટી દ્વારા વોટ બચાવો, બંધારણ બચાવો પદયાત્રા યોજાશે, સાંસદ સંજય સિંહની જાહેરાત
35 મિનિટutes પહેલા
ટ્રમ્પની કાંઈ વેલ્યુ નથી ? 45 દિવસ પહેલા સીઝ ફાયર કરાવ્યું છતાં થાઈલેન્ડે કંબોડિયા પર કરી એર સ્ટ્રાઈક, કેટલાકના મૃત્યુ, અનેક ઘાયલ
36 મિનિટutes પહેલા
એક સાથે 3 વિમાનોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા હૈદરાબાદના એરપોર્ટ પર હડકંપ, પોલીસ દ્વારા સઘન તપાસ, e-mailથી ધમકી મળી હતી
37 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2718 Posts

Related Posts

મોટી ટાંકી ચોકથી સ્વામી વિવેકાનંદ પુતળા સુધીના રસ્તે ફૂટપાથ નામશેષ !
રાજકોટ
2 વર્ષ પહેલા
સામા કાંઠે સરદાર રાસ મહોત્સવમાં પાસ મામલે રિક્ષા ચાલક ઉપર હુમલો
રાજકોટ
2 વર્ષ પહેલા
મુંબઈમાં દાઉદની કઈ ફેક્ટરી પકડાઈ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મનપાની ૬૦૦ મિલકતોમાં ફાયર સેફ્ટી છે કે નહીં ? હવે ખરાઈ કરાશે !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર