Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

અંધશ્રદ્ધામાં ફસાવી વેપારીને માલામાલ બનવાની લાલચ આપી લાખો પડાવનાર મદારી ગેંગ પકડાય 

Sat, June 1 2024

જામકંડોરણા,મીઠાપુર અને જામજોધપુરના વેપારીઓને ધન પ્રાપ્તિની લાલચ આપી રૂ.૨૯.૫૦ લાખની છેતરપિંડી કરી : ચારની શોધખોળ 

જામકંડોરણા પોલીસે મદારી ગેંગના સાગરીતોને ભોગ બનનાર વેપરીમાંથી ફોન કરી ધૂપના પૈસા આપવાની લાલચ આપી પકડયા : રોકડ, કાર સહિત રૂ.6.19 લાખનો મુદ્દામાલ કબજે 

જામકંડોરણાના ખજૂરડા ગામના ખેડૂત અને વેપારીને બાવા સાધૂની ગેંગે માતાજી પ્રસન્ન થયેલ છે તમને ધન પ્રાપ્તિ થશે તેમ કહી તંત્રીકવિધિના નામે રૂ.13 લાખની છેતરપીંડી કરનાર મદારી ગેંગના ચાર શખ્સોને જામકંડોરણા પોલીસે પકડી પાડી રોકડ, કાર અને મોબાઈલ મળી રૂ.6.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બનાવ અંગે જામકંડોરણાના ખજૂરડા ગામે રહેતાં મહેન્દ્રભાઈ હરસુખભાઈ ડેડકીયા (ઉ.વ.46) કે જેઓ પોતાના ગામમાં ઈલેક્ટ્રીક ની દુકાન ચલાવે છે. તેમની દુકાને ચાર માસ પહેલા એક બાવા સાધુના વેશમાં કોઈ આવ્યું હતું અને તેમને રૂદ્રા આપ્યો હતો. અને આ બાવા સાધુએ વેપારી સાથે મિત્રતા કરી તેઓના પર માતાજી પ્રસન્ન થયા છે તેવું કહી ધન પ્રાપ્તિ થશે તેવી લાલચ આપી હતી.તેની વિધિ માટે  ચોખા, ઘઉં, અડદ, લોખંડ, ચાંદી, સોનું, જુના રૂપીયાના સીક્કા, ચુંદડી, કંકુ સહિતનો વીધીનો સામાન લઇ વાંકાનેર પાસે રફાળા બોલાવ્યા હતા. અને વિધિ કર્યા બાદ સાધુએ  25 તોલા ધૂપ આપવું પડશે તેવું કહ્યું હતું.અને કુલ રૂ.13 લાખ પડાવ્યા હતા.

જે અંગે જામકંડોરણા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ વિ.એમ.ડોડીયા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને આરોપીને પકડવા 

પોલીસે ખજૂરડા ગામના ભોગ બનનાર ખેડૂત પાસે આરોપીઓને ફોન કરાવી ધુપના રૂપિયાની વ્યવસ્થા થઈ ગયેલ છે. તેમ કહી બોલાવ્યા હતા. ત્યારે પૈસા લેવા આવતા ની સાથે જ પોલીસે છેતરપિંડી કરનાર મદારી ગેંગના જાલમનાથ રાજુનાથ પઢીયાર (મદારી), જોગનાથ રાજુનાથ પઢીયાર (મદારી) (રહે. બંને નવા મકનસર, વાદીપરા, મોરબી), પ્રકાશનાથ ઝવેરનાથ રાજુનાથ પઢીયાર (મદારી) અને ઝવેરનાથ રાજુનાથ પઢીયાર (મદારી) (રહે. બંને દરેડ, જામનગર, મૂળ રહે.નવા મકનસર, વાદીપરા, મોરબી) ને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રૂ.4.60 લાખ, સાત મોબાઈલ અને કાર મળી રૂ.6.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જયારે જાલમનાથ શંભુનાથ પઢીયાર , સાગરનાથ બાબુનાથ ભાટી ,આસમનાથ બકાનાથ પરમાર કરહે અને પ્રદેશનાથ ઠાકોરનાથ બાંભણીયાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જ્યારે પોલીસે આરોપીઓની પૂછતાછ કરતા તેઓએ કબુલાત આપી હતી કે,  સાત મહિના પૂર્વે મીઠાપુર તાલુકાના ભીમરાણા ગામે એક વ્યક્તિને ધનપ્રાપ્તિની લાલચ આપી રૂ.11 લાખની તેમજ ત્રણ મહિના પહેલાં જામજોધપુરના મોડપર ગામે એક વેપારી સાથે રૂ.5.50 લાખની છેતરપીંડી કરી હતી. જેથી તે મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

MS યુનિવર્સિટીની ફેકલ્ટીનું વીજ જોડાણ કપાતા VC-રજીસ્ટ્રાર રઘવાયા બનીને BMCમાં દોડ્યા

Next

સલમાન ખાન પર હુમલો કરવા કોણ આવ્યું હતું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
10 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
11 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
11 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
11 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

એક દેશ એક ચૂંટણી બિલને કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી, હવે આગળની કાર્યવાહી થશે
Breaking
2 વર્ષ પહેલા
ઈન્ડિયા ગઠબંધનમાં બબાલ, કેજરીવાલે કૂકરી ગાંડી કરી
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
હળવદમાં હૈયું હચમચાવતી ઘટના : ટ્રેનની અડફેટે આવી જતા બે બાળકોના નિપજ્યાં મોત, માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ગુજરાત
2 વર્ષ પહેલા
કીર્તિ ગર્લ્સ હોસ્ટેલ-જલારામ ફાસ્ટ ફૂડમાં મનપાનો દરોડો: બેફામ ગંદકી મળી
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર