Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

સેન્સેક્સ ઓલટાઈમ હાઈ : નિફ્ટી ૨૩ હજારની નજીક સેન્સેક્સ ૧૨૭૧ પોઈન્ટ ઉછળ્યો : રોકાણકારો ધૂમ કમાયા

Fri, May 24 2024

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને ૨.૧૧ લાખ કરોડના બમ્પર ડિવિડન્ડની લ્હાણી કર્યાની જાહેરાત બાદ

શેરબજારમાં આગઝરતી તેજી જોવા મળી છે અને સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલટાઈમ હાઈની સપાટી બનાવી લીધી છે. ફેડરલ રિઝર્વની મિનિટ્સમાં દર્શાવેલ ફુગાવાના પ્રમાણ અને તેના પરના અંકુશ અંગે ફેડરલના અધિકારીઓએ વ્યક્ત કરેલી ચિંતાઓને અવગણીને તેજીવાળાઓએ રિઝર્વ બેંક દ્વારા સરકાર માટે જાહેર કરવામાં આવેલું રૂ. ૨.૧૧ લાખ કરોડના બમ્પર ડિવિડન્ડને ધ્યાનમાં લેતા આજે ઇન્ટ્રાડે જોરદાર તેજી જોવા મળી હતી અને સેન્સેક્સે ૭૫ હજારની સપાટી ક્રોસ કરી લીધી હતી.

આજે સેન્સેક્સ ૧૨૭૧ પોઈન્ટ ઉછળ્યો હતો અને નિફ્ટી પણ ૩૯૩ પોઈન્ટ ઉછળ્યો હતો. કલોઝિંગ સમયે સેન્સેક્સ ૧૧૯૬ પોઈન્ટ વધીને ૭૫,૪૧૮ અને નિફ્ટી ૩૬૯ પોઈન્ટ વધીને ૨૨૯૬૭ ઉપર હતો. આજના ઉછાળાએ રોકાણકારો ધૂમ કમાયા હતા.

છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોથી શેરબજારમાં મંદી જોવા મળી હતી, પરંતુ ગુરુવારે ફરી એકવાર બજારમાં ઉછાળો આવ્યો હતો. ધીમી શરૂઆત બાદ અચાનક બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બીએસઈના ટોચના 30 શેરોમાંથી 27 શેરમાં તેજી જોવા મળી છે. એક્સિસ બેન્કે લગભગ 4 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.

નિફ્ટી 50માં અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં સૌથી વધુ 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એક્સિસ બેંક અને એલએન્ડટીના શેરમાં લગભગ 3 ટકાનો ઉછાળો હતો . જ્યારે મિડકેપ સેગમેન્ટમાં રેલ્વે શેરોના દબદબો જોવા મળ્યો હતો. RVNLના શેરમાં 8 ટકાનો ઉછાળો થયો હતો.

Tags:

sensexup

Share Article

Other Articles

Previous

રેમાલ વાવાઝોડાની અસરથી કોલકત્તામાં ભારે વરસાદ

Next

ગરમી અંગે મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશો..જુઓ શું કહ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
5 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
42 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
44 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
49 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

માર્ગ અકસ્માતના પીડિતોને મળશે કેશલેસ સારવાર : દેશભરમાં લાગુ થઈ આ યોજના, આટલા રૂપિયાનો થશે ફાયદો
ટૉપ ન્યૂઝ
1 મહિના પહેલા
ઉર્વશીએ જૈન ન હોવા છતાં કરી આયંબીલની ઓળી : યુવાનો માટે ઉદાહરણ રૂપ
રાજકોટ
1 વર્ષ પહેલા
લખનૌમાં સૌથી મોટા એમઆઈ બિલ્ડર ગ્રુપ પર આવકવેરાની મોટી કાર્યવાહી : 16 થી વધુ સ્થળો પર દરોડા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
૯ દિ’ રેકી બાદ ‘જંગલ ગેંગે’ યુવક પર ફાયરિંગ કર્યું, હત્યા નહીં માત્ર ખૌફ’ જ ઉભો કરવો’તો
ક્રાઇમ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર