Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

જયા પ્રદા ‘ફાતિમા’ બની આવી રહી છે વેબ સિરીઝમાં

Wed, May 22 2024

રિલાયન્સ એન્ટરટેનમેન્ટ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે ફ્રીમાં

જયા પ્રદાની વેબ સિરીઝ “ફાતિમા”નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સાથે જ આ સિરીઝની રિલીઝ થવાની તારીખ પણ સામે આવી છે.

જાણીતી અભિનેત્રી અને રાજ્યસભાની પૂર્વ સભ્ય જયા પ્રદા અભિનયમાં પાછી ફરવા માટે તૈયાર છે. તેની વેબ સિરીઝ ફાતિમાનું ટ્રેલર અને રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ સિરીઝમાં જયા પર્દા ફાતિમાનું પાત્ર ભજવી રહી છે. જે પોતાની દીકરી સાથે થયેલા દુષ્કર્મનો બદલો લે છે. સંજીવ રાયના ડાયરેક્શનમાં બનેલી આ વેબ સિરીઝ સસ્પેન્સ, ડ્રામા અને થ્રિલરથી ભરપૂર છે.

વેબ સિરીઝ ફાતિમાનું પ્રીમિયર ૨૩ મેના રોજ યુટ્યુબ પર થશે. આ સિરીઝને તમે રિલાયન્સ એન્ટરટેનમેન્ટ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં જોઈ શકશો. ફિલ્મના ટ્રેલરમાં એ સાબિત થાય છે કે, ફાતિમા પોતાની દીકરી સાથે થયેલા અન્યાય માટે ન્યાય માંગે છે. જો કે, જ્યારે તેને ન્યાય નથી મળતો તો તે ગેરકાયદેસર પદ્ધતિ અપનાવે છે.

Tags:

fatimajayapradakainaataroraWeb-series

Share Article

Other Articles

Previous

બાંગ્લાદેશના સાંસદની કોલકતામાં ભેદી હત્યા:લાશની શોધખોળ ચાલુ

Next

અમદાવાદ : બોલીવુડના કિંગ ખાનને લૂ લાગવાથી KD હોસ્પિટલમાં કરાયા દાખલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ફટાકડાને કારણે મંદિરમાં વિકરાળઆગ: 150 ઘાયલ: 10 ગંભીર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કલેકટર કચેરીમાં પેટ્રોલ ચોરી કરનાર ગાર્ડની દ્વારકા બદલી
રાજકોટ
1 વર્ષ પહેલા
Bigg Boss 19 : સલમાન ખાન ‘વિકેન્ડ કા વાર’ નહીં કરે હોસ્ટ,આ અઠવાડિયે આ 2 સ્ટાર ઘરના સભ્યોના લેશે ક્લાસ
Entertainment
7 મહિના પહેલા
ભારત સામે 2 એપ્રિલથી સમાન ટેરિફનો અમલ શરૂ કરાશે: ટ્રમ્પ છેલ્લા પાટલે બેઠા, ભારત 100 % ટેરિફ વસુલતૂં હોવાનો પુનરોચ્ચાર
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર