Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

‘મડગાંવ એક્સપ્રેસ’ ઓટીટી પર થઈ રિલીઝ

Sun, May 19 2024

કૃણાલ ખેમુના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ થિયેટરમાં ધમાલ મચાવ્યાં બાદ ઓટીટી પર થઈ રહી છે સ્ટ્રીમ

કૃણાલ ખેમુના ડાયરેક્શનમાં બનેલી પહેલી ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ આ વર્ષની શરૂઆતમાં માર્ચ મહિનામાં થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ કોમેડી ફિલ્મમાં પ્રતિક ગાંધી, અવિનાશ તિવારી, દિવ્યેન્દુ અને નોરા ફતેહી છે. થિયેટરમાં રિલીઝ થયા બાદ ફિલ્મ ઓટીટી પ્લેટ ફોર્મ પર પણ આવી ગઈ છે.

મડગાંવ એક્સપ્રેસમાં  નાનપણના ત્રણ મિત્રોની વાર્તા દેખાડવામાં આવી છે. જે ગોવા જવા માટે નીકળે છે. બાદમાં તેઓ ખુદ અપરાધની દુનિયામાં ફસાઈ જાય છે. એમેઝોન પ્રાઇમ વિડીયોએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મડગાંવ એક્સપ્રેસની પોસ્ટ શેર કરીને ઓટીટી રિલીઝ અંગે જાહેરાત કરી હતી. આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર ઉપલબ્ધ છે અને સ્ટ્રીમ થઈ રહી છે. તમે ઘર બેઠા મડગાંવ એક્સપ્રેસ જોઈ શકો છો.

કૃણાલે મડગાંવ એક્સપ્રેસ-૨ અંગે પોતાની પ્લાનિંગને લઈને વાત કરી હતી અને એણે કહ્યું હતું કે, લાગે છે કે બીજા ભાગ માટે લખવાનું શરૂ કરવું પડશે. જો કે, એવું કરવું ત્યારે સાચું લાગશે જ્યારે વાર્તા પહેલા ભાગ કરતાં વધારે મજબૂત હોય. એમણે વધુમાં કહ્યું હતું કે, પહેલી ફિલ્મથી કોઈને કોઈ જ આશા હોતી નથી. પરંતુ તે જ્યારે હિટ જાય છે ત્યારે બીજા ભાગમાં લોકોની આશા પ્રમાણે કામ કરવું પડે છે.

Share Article

Other Articles

Previous

આઇફોન 17 પ્રો મેક્સ કરતા પણ મોંઘો હશે આઇફોન 17 સ્લિમ સ્માર્ટફોન

Next

એફપીઆઈએ મે માસમાં બજારમાંથી રૂપિયા 28,200 કરોડ પાછા ખેંચ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં ચોમાસાનો વધુ એક સક્રિય રાઉન્ડ: 12 થી 15 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
13 મિનિટutes પહેલા
અમદાવાદમાં સાયબર ઠગાઈનો નવો કિમિયો: મેટ્રો મુસાફરી દરમિયાન દંપતી સાથે લાખોની ઠગાઈ
2 કલાક પહેલા
બેન્ક કર્મચારીઓની હડતાળથી દેશ અને રાજ્યમાં હાહાકાર: 15,000 કરોડના વ્યવહારો ઠપ!
2 કલાક પહેલા
ટ્રમ્પનો મોટો પ્રસ્તાવ: H-1B પર ટ્રમ્પનો ઝટકો, 60 દિવસનો સમય ખતમ!
2 કલાક પહેલા
Categories

નેશનલ

3606 Posts

Related Posts

જિલ્લામાં હજુ પણ 58.23 ટકા રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી બાકી
ગુજરાત
1 વર્ષ પહેલા
વડોદરા : ક્લાસરૂમની દીવાલ ધરાશાયી થતા વિદ્યાર્થીઓ પટકાયા, જુઓ CCTV
ગુજરાત
2 વર્ષ પહેલા
સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડની હત્યા ?? 
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Citadel Honey Bunny Trailer : આતુરતાનો અંત… વરુણ- સામંથાની એક્શનથી ભરપૂર સીરિઝનું ટ્રેલર થયું લોન્ચ, જુઓ વિડીયો
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર