Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

રાજકોટમાં ત્રણ બહેનોના એકલોતા ભાઈનું હાર્ટ એટેકથી મોત

Sat, May 18 2024

રાજકોટમાં કુવાડવા પાસે રહેતા ત્રણ બહેનોના એકલોતા ભાઈનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.જ્યારે બનાવ મામલે પોલીસે નોંધ કરી તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.

માહિતી મુજબ કુવાડવા રોડ પર પટેલ પાર્કમાં રહેતાં દિવ્યેશભાઈ નારણભાઇ ડોડીયા (ઉ.વ.38) પોતાના ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેથી પરિવાર દ્વારા  તાત્કાલિક સારવારમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો અને પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક મજૂરી કામ કરતાં હતા. અને તેના 11 માસ પહેલાં જ લગ્ન થયાં હતાં. તેમજ તેઓ ત્રણ બહેનોનો એકના એક ભાઈ અને પરિવારનો આધારસ્તંભ હતા. જ્યારે તબીબોએ તેને હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું. હાલ યુવકના મોતથી પરીવારમાં કલ્પાંત છવાયો છે.

Tags:

deathgujaratheart attackrajkot

Share Article

Other Articles

Previous

નવ માસના બાળકનું પાણીની ટાંકીમાં પડી જતાં નીપજ્યું મોત

Next

હવે જેકી શ્રોફના નામ અને અવાજનો ઉપયોગ પરવાનગી વગર કર્યો તો પડશે ભારે !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
13 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

કયું સોનું લેવાય 22 કેરેટ કે 24 કેરેટ? જાણો સોનાનું સીક્રેટ-
બિઝનેસ
2 વર્ષ પહેલા
ટીઆરપી અગ્નિકાંડ : પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની જામીન અરજી પરની દલીલો પૂર્ણ : કોર્ટ સાંજે ચુકાદો આપશે,
Breaking
1 વર્ષ પહેલા
સ્ટીલનો ઉપયોગ થયો હોત તો શિવાજીની પ્રતિમા ધરાશયી ન થઇ હોત: નીતિન ગડકરી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજથી ત્રણ દિવસ ફરી માવઠાનું સંકટ : ઠંડી પણ વધશે
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર