Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

જાતીય સતામણી કેસમાં રાજકોટ મહિલા કોલેજનો પ્રોફેસર બરતરફ

Fri, May 17 2024

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો, ફરિયાદ કરનાર વિદ્યાર્થિનીને ધમકી પણ આપી હતી

રાજકોટ : “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ.. ગુરુ દેવો મહેશ્વર:,  ગુરુ સાક્ષાત્પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:” જીવનમાં અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેવા ગુરુને ઈશ્વર સમકક્ષ સ્થાન આપવામાં આવ્યું છે. જો કે, આજના સમયમાં અનેક એવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં પાખંડી ગુરુ… ગુરુ શિષ્યની પરંપરાને લજવી રહ્યા છે, રાજકોટમાં વર્ષ 2022માં બનેલા જાતીય સતામણીના એક કેસમાં છાત્રાની ફરિયાદ બાદ તપાસ સમિતિએ તપાસ કરી દોષિત ઠરેલા પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા બાદ તપાસના અંતે પ્રોફેસરને બરતરફ કરતો આદેશ કર્યો છે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં જાતીય સતામણીના કેસમાં પ્રોફેસરને બરતરફ કરવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું પણ સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2022માં રાજકોટની માતુશ્રી વીરબાઈમાં મહિલા કોલેજના પ્રોફેસર સંજય તેરૈયા વિરુદ્ધ બોટની વિભાગની એક છાત્રાએ જાતીય સતામણી અંગેની ફરિયાદ કોલેજના સત્તાવાળાઓ સમક્ષ કરતા પ્રાથમિક તપાસ બાદ આ પ્રોફેસરને સસ્પેન્ડ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના દિશા નિર્દેશ મુજબ કોલેજ દ્વારા હાઇકોર્ટના નિવૃત જજ, કોલેજના એડવોકેટ અને આરોપીપક્ષના એડવોકેટની ત્રણ સભ્યોની કમિટીની રચના કરી કામના સ્થળે જાતીય સતામણી અંગેના વર્ષ 2013ના કાયદા મુજબ તપાસ શરૂ કરી હતી, જેમાં ત્રણ સભ્યોની કમિટી પૈકી બે સભ્યોએ પ્રોફેસર સંજય તેરૈયાને નિઃશંક પણે દોષિત માન્ય હતા અને બચાવપક્ષના સભ્યે નિઃશંક દોષિત માન્ય ન હતા જેથી બહુમત સભ્યોના નિર્ણય મુજબ પ્રોફેસર સંજય તેરૈયાને બરતરફ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બોટની વિભાગમાં અભ્યાસ કરતી છાત્રાને પ્રોફેસર સંજય તેરૈયાએ વારંવાર અશોભનીય ભાષામાં મેસેજ કરવાની સાથે છાત્રાને આ બાબતે કોઈને પણ ફરિયાદ ન કરવા ધમકી આપી હતી જેથી તા.16-09-2022માં છાત્રાની ફરિયાદ બાદ કોલેજ સત્તામંડળે પ્રોફેસર સંજય તેરૈયાની પૂછપરછ કરતા સંજય તેરૈયાએ આડકતરી રીતે મેસેજ કર્યાનું કબુલતા તા.16-12-2022ના રોજ પુરાવાઓ ધ્યાને લઈ આક્ષેપો સાબિતમાની સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો હતો જે બાદ ત્રણ સભ્યોની તપાસ કમિટીએ તપાસ કરી પ્રોફેસર સંજય તેરૈયાને દોષિત માની બરતરફ કરતો હુકમ કર્યો હતો સાથે જ આ કિસ્સામા ફરિયાદ કરનાર અન્ય એક છાત્રાની ફરિયાદની પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું કોલેજના એડવોકેટ અને તપાસ કમિટીના મેમ્બર પુરુષોત્તમભાઈ પીપળીયાએ જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

તંદુરી રાજકોટ ! 43.7 ડિગ્રી

Next

કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો ચુકાદો સુરક્ષિત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
25 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
1 કલાક પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
1 કલાક પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

ટોકિયોના એરપોર્ટમાં રન વે પર ઉભેલા વિમાનમાં ભીષણ આગ લાગી..જુઓ વિડિયો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોરોના વિરોધી વેક્સિન બનાવનાર બે વૈજ્ઞાનિકોને મેડીસીનનો નોબેલ પુરસ્કાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
25મીએ વડાપ્રધાન એઇમ્સ અને ઝનાના હોસ્પિટલનું જ લોકાર્પણ કરશે 
રાજકોટ
1 વર્ષ પહેલા
સીમા હૈદર હવે હીરોઈન બનશે, જુવો આ ફિલ્મમાં એક્ટિંગની ઓફર મળી
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર