Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

મને કે મારી માતાને કંઈ થશે તો ડૉ.વસાવડા જવાબદાર

Thu, May 16 2024

ફ્લેટ પચાવી પાડવાના ગુનામાં ધરપકડથી બચવા પેરાસીટામોલ ખાઈ લેનાર મહિલાની પુત્રીનો વીડિયો વાયરલ

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)


રાજકોટના જાણીતા ન્યુરોસર્જન ડૉ.હેમાંગ વસાવડાના મોટામવા ગામે આવેલા બે ફ્લેટ પચાવી પાડવાની ફરિયાદ નોંધાયા બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટ દ્વારા આ કેસમાં ધરપકડ પર સ્ટે આપ્યા બાદ કાનૂની લડત ચાલી હતી જેમાં કોર્ટે સ્ટે ઉઠાવી લેતાં તાલુકા પોલીસ મથકની ટીમ મહિલાની ધરપકડ કરવા પહોંચતાં મહિલાએ પેરાસીટામોલની ટીકડી વધુ પડતી ખાઈ લેતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી.

હવે આ મામલાએ નવો વળાંક લીધો હોય તેવી રીતે મહિલાની પુત્રીનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે એમ કહી રહી છે કે પોતાને, માતાને કે દાદીને કશું થશે તો તેના માટે ડૉ.હેમાંગ વસાવડા જવાબદાર ગણાશે.


આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે દીપાલીબેન જોશીના પતિ નિલેશ જોશી જેમણે આપઘાત કરી લીધો હતો. આ અંગે પુત્રી એન્જલ જોશીએ જણાવ્યું કે મારા પિતાએ આપઘાત નહીં બલ્કે તેમની હત્યા કરવામાં આવી છે. ડૉ.હેમાંગ વસાવડા દ્વારા વારંવાર હેરાન-પરેશાન કરવામાં આવતા હોય આખરે તેની માતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હવે આ પ્રકારનો વીડિયો વાયરલ થતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

બહુમાળી ભવનમાં દાખલા કાઢવા માટે વધુ કાઉન્ટર શરૂ કરાશે

Next

રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવે પ્રોજેક્ટ અંગે મહત્વની બેઠક યોજાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટના વાતાવરણમાં અચાનક જ પલટો: તોફાની પવન સાથે કરાંનો વરસાદ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ,અંધારપટ છવાયું, જુઓ વિડીયો
18 મિનિટutes પહેલા
વિમાનમાં મુસાફરી કરો છો? તો હવે ફ્લાઈટમાં પસંદગીની સીટ માટે હવે વધારાનો ચાર્જ નહિ ચૂકવવો પડે, પેસેન્જર્સને મોટી રાહત
48 મિનિટutes પહેલા
સૌરાષ્ટ્રને ધમરોળતી 19 શખ્સોની કૂખ્યાત ગેંગ ‘ગુજસીટોક’માં પુરાઇ: ચોરી, લૂંટ સહિત 92 ગુન્હા આચર્યા, રાજકોટ રૂરલ પોલીસની કાર્યવાહી
59 મિનિટutes પહેલા
RCBના દિગ્ગજ ખેલાડીના ઘરે ફરીવાર પારણું બંધાયું, પત્ની દીપિકાએ આપ્યો પુત્રીને જન્મ, 2015માં હિન્દુ-ખ્રિસ્તી રિવાજમાં કર્યા’તા લગ્ન   
1 કલાક પહેલા
Categories

નેશનલ

2999 Posts

Related Posts

અમેરિકા ફરવા ગયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાનું હાર્ટ એટેકથી નિધન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પ્રાંત-મામલતદાર કચેરીઓમાં સ્વચ્છતા જાળવો-અરજદારોનો આદર કરો
ગુજરાત
11 મહિના પહેલા
લોધિકાના દેવગામમાં ચાર હોટલોના દબાણ તોડી પડાયા
રાજકોટ
1 વર્ષ પહેલા
ગુજરાત ઇન્કમટેક્સનાં ઇન્વેસ્ટિગેશન વિંગના વડા પિયુષ જૈનને તાત્કાલિક અસરથી હટાવાયા,અનેક તર્ક-વિતર્ક:નવા ડી.જી.તરીકે પુનાનાં સંદીપ પ્રધાનને ચાર્જ સોંપાયો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર