Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

થિયેટર પહેલા ‘કલ્કિ ૨૮૯૮ એડી’નું એનિમેટેડ વર્ઝન ઓટીટી પર થશે રિલીઝ

Wed, May 15 2024

આ ફિલ્મમાં પ્રભાસ, દિપીકા પાદુકોણ, કમલ હસન સહિતના સ્ટાર મળશે જોવા

વોઇસ ઓફ ડે,   

સાઉથ સ્ટાર પ્રભાસની આ વર્ષની સૌથી મોટી ફિલ્મ આવી રહી છે ‘કલ્કિ ૨૮૯૮ એડી’. આ ફિલ્મને લઈને હવે એક નવા સમાચાર આવી રહ્યા છે કે, ફિલ્મ થિયેટરમાં આવે તે પહેલા તેનું એનિમેટેડ વર્ઝન ઓટીટી પર રિલીઝ થશે.

પ્રભાસની ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એડી’મા પ્રભાસ સાથે દિપીકા પાદુકોણ, અમિતાભ બચ્ચન જેવા મોટા સ્ટાર પણ નજર આવશે. આ ફિલ્મ થિયેટરમાં આ વર્ષે ૨૭ જૂનના રોજ રિલીઝ થવાની છે પરંતુ તે પહેલા તેનું એનિમેટેડ વર્ઝન ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવશે.

રિપોર્ટ્સનું માનવામાં આવે તો ફિલ્મના એનિમેટેડ વર્ઝનમાં કુલ ૪ એપિસોડ હશે. જેમાં પ્રભાસના પાત્રને ખુદ અભિનેતા પ્રભાસ પોતાનો આવાજ આપી રહ્યા છે. નાગ અશ્વિનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં દિશા પટણી અને કમલ હસન પણ જોવા મળશે. જો કે, ઓટીટી પ્લેટફોર્મ પર ‘કલ્કિ ૨૮૯૮ એડી’નું એનિમેટેડ વર્ઝન કયારે રિલીઝ થશે? તે અંગે સત્તાવાર હજુ કોઈ જાણકારી સામે આવી નથી.

Tags:

kalkimoviesott

Share Article

Other Articles

Previous

શું છે સોવરિન ગોલ્ડ બોન્ડ ?? આટલા વર્ષોમાં અઢી ગણા પૈસા વધશે !!

Next

ખડગેએ શું દાવો કર્યો ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
4 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
4 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
4 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
5 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટમાં પોતાનું પહેલું ટીબી સેન્ટર બનાવશે મનપા
રાજકોટ
2 વર્ષ પહેલા
J & Kનો પ્રવાસ 3 ગુજરાતી માટે જીવનનો છેલ્લો પ્રવાસ : ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના 1 વ્યક્તિનું આતંકી હુમલામાં મોત  
ગુજરાત
10 મહિના પહેલા
રાજકોટ TRP ગેમઝોન શરતભંગ પ્રકરણમાં તોળાતા આકરા પગલાં
ક્રાઇમ
2 વર્ષ પહેલા
કિર્ગિસ્તાનમાં વિદેશી છાત્રો પર હુમલા : 3 પાક.વિદ્યાર્થીના મોત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર