આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે મુલાકાત
આજની રાશી કર્ક 03:24pm સિંહ
મેષ (અ,લ,ઇ)
પારિવારિક સુખની પ્રાપ્તિ થશે. ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધુ રહેશે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
ચિંતાઓમાં થોડો વધારો થઇ શકે છે. મહત્વના કામો અધૂરા રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે બધાજ કામોને સરળતાથી પૂર્ણ કરી શકો છો. મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધુ પસાર કરી શકો છો. દિવસ આરામદાય રહેશે.
કર્ક (ડ,હ)
સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. કોઈ વિશેષ લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
સિંહ (મ,ટ)
કામના સ્થળે દિવસ તમારો હોઈ તેવું લાગશે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
મીત્રો તરફથી કોઈ સુંદર ભેટ મળી શકે છે. મન પ્રફુલ્લિત રહેશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
તુલા (ર,ત)
મહત્વના કામોમાં ભૂલો પડી શકે છે. નકામી પ્રવુતિઓમાં સમય વધુ વ્યર્થ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
જીવનસાથી સાથેના સબંધો મધુર બનશે. કામમાં નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં આળસ થઇ શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
કોર્ટ-કચેરીને લગતા કામો પુર્ણ થઇ શકે છે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે..
કુંભ (ગ,સ,શ,ષ)
ભવિષ્ય માટેની યોજના બનાવી શકો છો. આજે તમારા કામના ખુબજ વખાણ થશે. દિવસ શુભ રહેશે
મીન (દ,ચ,થ,ઝ)
વિદ્યાર્થીઓ અભ્યાસમાં મહેનતથી યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકે છે. કોઈ ખાસ વ્યેક્તિ સાથે થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.