આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને તણાવ-ચિંતામાંથી રાહત મળશે
આજની રાશી કર્ક
મેષ (અ,લ,ઇ)
સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામના સ્થળે ખુબજ હળવાશ રહેશે. તણાવ તથા ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મીથુન (ક,છ,ઘ)
આજે પ્રવાસ કે યાત્રા પર જઇ શકો છો. આજે આર્થિક લાભ થઇ શકે છે. આજે દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. અણધાર્યા લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
સિંહ (મ,ટ)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે મહેનતનું પૂરતું પરીણામ મળશે. સગા-સબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
તુલા (ર,ત)
આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. શુભ સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે કામમાં બેચેની લાગી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. માનસિક શાંતીનો અનુભવ થશે. આજે દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
વ્યવસાયિક સંબંધિત કાર્યમાં થોડી મુશ્કેલીઓ વધી શકે છે. આજે બિનજરૂરી ખર્ચ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
નકારાત્મક વિચારો દુર થશે. કામના સ્થળે નવી યોજનાઓ બનાવી શકો છો. આજે દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
