Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

ભલ્લાલદેવ સાથે મળીને મહિષ્મતીની રક્ષા કરશે બાહુબલી ‘બાહુબલી:ક્રાઉન ઓફ બ્લડ’ની સ્ટોરીનો થયો ખુલાસો

Fri, May 10 2024

એનિમેશનની રહસ્યમયી દુનિયામાં ડિઝની પ્લસ હોટ સ્ટાર ઉત્કૃષ્ટ વાર્તાઓને જીવંત કરવા માટે અલગ રીતે ઉભુ છે. ધ લેજન્ડ ઓફ હનુમાન જેવી હિટ્સ સાથે આ પ્લેટફોર્મે પહેલા જ પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. હવે ‘બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ’ આવી રહી છે જેની વાર્તાનો ખુલાસો થઈ ગયો છે. તા.૧૭મેના રોજ આ સિરીઝનું પ્રીમિયર થવા જઈ રહ્યું છે. જેમાં બાહુબલી અને ભલ્લાલદેવ મહિષ્મતી રાજ્યને એક ભાયનક ખતરાથી બચાવવા એક થાય છે.

આ વેબ સિરીઝ ગ્રાફિક ઈન્ડિયા અને અર્કા મીડિયા વર્કસ પ્રોડક્શન પ્રા.લી. નિર્મિત છે. ડિઝની પ્લસ હોટ સ્ટાર અને એચએસએમ એન્ટરટેઇનમેન્ટ નેટવર્કના કન્ટેન્ટના હેડ ગૌરવ બેનરજી આ અંગે વિસ્તારથી કહે છે કે, અમે ડિઝનીનો ભાગ છીએ. અમે બહારથી બનેલી એનિમેશન સાથે ઘણી ચેનલ ચલાવીએ છીએ.

બાહુબલી:ક્રાઉન ઓફ બ્લડની સાથે અમે એનિમેશનના માધ્યમથી ભારતીય વાર્તા કહેવાની એક પરંપરાનું નિર્માણ કર્યું છે. તો હવે તમે પણ તા.૧૭મેથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થનારી બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડની સાથે બાહુબલી વિરાસતમાં એક નવો અધ્યાય જોવા માટે તૈયાર થઈ રહો.

Share Article

Other Articles

Previous

વિદેશથી નાણા મોકલવામાં સૌથી આગળ ભારતીયો

Next

લોનની રિકવરી કરવા ગયેલા બેંકના મેનેજર પર ત્રણ શખ્સોનો હુમલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ફરી ઘાસલેટનો યુગ આવ્યોસરકારે ભાવબાંધણું કર્યું
20 કલાક પહેલા
અનિરૂધ્ધસિંહ જાડેજાની જેલ ટ્રાન્સફર, સાબરમતિમાં મોકલાયા
20 કલાક પહેલા
પુત્રીના છૂટાછેડાની ભવ્ય ઉજવણી: પિતાએ ઢોલ વગડાવ્યા, મીઠાઈ વહેંચી
21 કલાક પહેલા
રાજકોટ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાંચૂંટણી માટે તંત્ર તૈયાર: નિયમો લાધ્યા
21 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ભાજપ પ્રથમવાર કયા મહિલા નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવી શકે છે ? કોના નામ છે ચર્ચામાં ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મેહુલ ચોક્સીને બેલ્જિયમથી ભારત લાવવા માટે સીબીઆઇ અને ઇડીએ કમર કસી, 6 અધિકારીઓની લિસ્ટ તૈયાર થઈ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
લેબેનોનમાં શું છે હાલત ? ઇઝરાયલ પર કયા દેશે હુમલો કર્યો ? જુઓ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
વકફ સંપત્તિઓના રજીસ્ટ્રેશનની સમય સીમા વધશે ? સોમવારે સુપ્રીમ કોર્ટ કરશે મહત્વની સુનાવણી
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર