Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

છત્તીસગઢમાં 14 વર્ષની બહેને 18 વર્ષના ભાઈ ની હત્યા કરી

Sun, May 5 2024

મોબાઈલ ફોન હત્યા માટે નિમિત બન્યો

છત્તીસગઢમાં મોબાઈલ ફોન ઉપર છોકરાઓ સાથે વાત કરવાની મનાઈ ફરમાવનાર યુવાનની તેની 14 વર્ષની સગી બહેને હત્યા કરી નાખી હતી.

પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ ખેરગઢ જિલ્લાના અમલીધિકાલા નામના ગામમાં રહેતી 14 વર્ષની તરુણી મોબાઇલ ફોન ઉપર છોકરાઓ સાથે વાત કરતી હોવાથી તેના 18 વર્ષના ભાઈએ ઠપકો આપ્યો હતો અને મોબાઈલ ફોનનો ઉપયોગ બંધ કરી દેવાની સૂચના આપી હતી.

દરમિયાનમાં એ પરિવારના અન્ય સભ્યો કામ ઉપર ગયા હતા ત્યારે એ યુવતીએ તેના નિંદ્રાધીન ભાઈને ગળા ઉપર કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. હત્યા બાદ યુવતીએ પોતાના વસ્ત્રો પરના લોહીના ડાઘા સાફ કરી નાખ્યા હતા અને બાદમાં પોતાના ભાઈની હત્યા થઈ હોવાનું પાડોશીઓને જણાવ્યું હતું. જોકે પોલીસની પૂછપરછ માં યુવતી ભાંગી પડી હતી અને પોતે જ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.

Share Article

Other Articles

Previous

ચકચારી સંદેશખાલી પ્રકરણમાં સ્ટિંગ ઓપરેશનથી બંગાળમાં રાજકીય ભૂકંપ

Next

શું થયું બજરંગ પુનિયા સાથે ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
24 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

જેટકોએ 3 ઈજનેરોને પ્રમોશન સમયે જ ટર્મિનેટ કરી દેતા ખળભળાટ : વર્ષ 2012-13 માં થયેલી ભરતીમાં ગરબડ થયાની આશંકા
ગુજરાત
1 વર્ષ પહેલા
GPSCની પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, 2024માં આવશે આ એક્ઝામ
ગુજરાત
2 વર્ષ પહેલા
ખરડાઓની ડેડલાઈન અને પાવરના મુદ્દા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિનો વિરોધ, અદાલતને 14 બંધારણીય સવાલ કર્યા
Breaking
11 મહિના પહેલા
લેબેનોનમા ઈઝરાયલના હવાઈ હુમલાઓથી મૃત્યુ આંક 585 ઉપર પહોંચ્યો, 50 બાળકો અને 90 મહિલાઓનો પણ સમાવેશ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર