Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝરાજકોટ

આજે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેની રાજકોટમાં જાહેરસભા

Fri, May 3 2024

સવારે ૧૦ વાગ્યે ઢેબર ચોકમાં મેદનીને સંબોધન: પાંચ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેવાનો દાવો

લોકસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર રવિવારથી શાંત પડી જવાનો છે તે પહેલાં છેલ્લી ઘડીનો પ્રચાર કરી લેવા માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રમાં જામનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેરસભાને સંબોધન કર્યા બાદ હવે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની રાજકોટમાં જાહેરસભા યોજાશે.

સવારે ૧૦ વાગ્યાથી ઢેબર ચોક ખાતે શરૂ થનારી આ જાહેરસભામાં પાંચ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહે તેવો દાવો કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એક પછી એક સભાને સંબોધન કરી કોંગ્રેસની આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢ્યા બાદ હવે તેનો જવાબ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેવી રીતે અપાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.


રાજકોટ બેઠક ઉપર ભાજપના દિગ્ગજ નેતા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા ચૂંટણી જંગમાં છે તો કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉતાર્યા છે ત્યારે ખડગેની આ સભા કોંગ્રેસને ફાયદો કરાવશે કે મતદારોને આકર્ષી નહીં શકે તેનો જવાબ ૪ જૂને મળી જશે. જો કે તે પહેલાં રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાની સભા હોવાથી શહેર કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીમાં લાગી ગયા છે.


જાહેરસભાને સંબોધન કર્યા બાદ બપોરે ૧ વાગ્યે મલ્લિકાર્જુન ખડગે પત્રકાર પરિષદને સંબોધન કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર ડ્રોપ ઈન’ પીચ પર થશે…

Next

જાગો લેઉવા પટેલ જાગો…ની અપીલ સાથેની પત્રિકાથી નવો જ વિવાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
24 મિનિટutes પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
1 કલાક પહેલા
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
2 કલાક પહેલા
રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રાષ્ટ્રગાન જન ગણ મન પહેલા રાષ્ટ્રગીત ગવાશે, સાવધાન મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

નૂહમાં ફરી કેવી રીતે અશાંતિ ફેલાઈ, શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના તોલમાપ અધિકારીના તોડકાંડમાં ગાંધીનગરથી થશે તપાસ : જિલ્લા કલેકટરે રિપોર્ટ કર્યા બાદ તપાસનો ધમધમાટ
ગુજરાત
8 મહિના પહેલા
ફિલ્મ No Entry 2માં દિલજીત દોસાંઝ એક્ઝિટ! જાણો શા માટે એક્ટરે છોડી ફિલ્મ, જાણો શું છે કારણ?
Entertainment
9 મહિના પહેલા
વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ જાહેર : જનતાએ પસંદગીનો કળશ આપ પર ઢોળ્યો, ગોપાલ ઇટલીયાની જંગી મતથી જીત
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર