Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભાઈજાનના ઘરની બહાર ફાયરિંગનો મામલો : તપાસના તાર સુરત પહોંચ્યા

Mon, April 22 2024

બોલીવુડમાં ભાઈજાન તરીકે ઓળખાતા સલમાન ખાનના ઘરની બહાર થોડા દિવસો પહેલા ફાયરિંગ થયું હતું જે બાદ સલમાન ખાનની સિક્યુરિટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા બાઈકસવારોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપીઓની કચ્છથી ધરપકડ કરી હતી અને પૂછપરછ શરૂ કરી હતી ત્યારે આ ઘટનામાં એક નવો ખુલાસો થયો છે.

વાત જાણે એમ છે કે સલમાન ખાનના ઘરની બહાર જે ફાયરિંગ થયું હતું તેના આરોપીઓ કચ્છમાંથી ઝડપાયા હતા ત્યારે કચ્છ બાદ આ કેસનું કનેક્શન સુરતમાંથી પણ નીકળ્યું છે. સલમાનના ઘરની બહાર જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે બંદૂક આરોપીઓએ સુરતની તાપી નદીમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો aપહોંચ્યો સુરત

ત્યારે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી છે. તેમજ એકાઉન્ટર સ્પેશિયલિસ્ટ દયા નાયક સુરતમાં આવી પહોંચ્યા છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન કબુલ્યું કે અમે ફાયરીંગ કર્યા બાદ રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી દીધી હતી ત્યારે આજે સવારથી જ સુરતમાં મુંબઈ ક્રાઈમ બ્રાચની ટીમે ધામાં નાખ્યા છે.

ફાયરિંગ બાદ ફેસબુક પોસ્ટ થઈ હતી વાયરલ

સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહેતા બિશ્નોઈ ગેંગ સલમાન ખાનના ઘરે ફાયરિંગ બાદ ફરી ચર્ચામાં આવી હતી. સલમાનના ઘર પર ફાયરિંગ બાદ એક ફેસબુક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં દાવો કરાયો હતો કે આ હુમલો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કરાવ્યો છે.

Share Article

Other Articles

Previous

હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચે શું છે અંતર ? જાણો બંનેના લક્ષણો અને બચાવની રીત

Next

ચૂંટણી પહેલાં મમતાને ઝટકો: 24 હજાર શિક્ષકોની સાત વર્ષ પહેલાં થયેલી ભરતી અદાલતે ગેરકાયદે ઠરાવી.બધો પગાર પરત કરવા આદેશ.

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Nepal Buries Unidentified Flood Victims as DNA Preserves Hope of Future Identification
19 કલાક પહેલા
ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’
2 દિવસ પહેલા
સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ
2 દિવસ પહેલા
તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3555 Posts

Related Posts

રાજકોટ મનપાની આળસે વધુ એક ફૂવારાનો લીધો ભોગ !! ભક્તિનગર સર્કલ બાદ હવે સોરઠિયા વાડી સર્કલનો ફૂવારો પણ બંધ
ગુજરાત
2 વર્ષ પહેલા
આજથી દક્ષિણ ગુજરાતમાં તો આવતી કાલથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સટાસટી : આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી
ગુજરાત
11 મહિના પહેલા
લોરેન્સ બિશ્નોઈ ગેંગનાં ૫ લોકોની હત્યા કરો અને ૨.૪૪ કરોડનું ઇનામ લઇ જાવ
ગુજરાત
2 વર્ષ પહેલા
‘ખાખી’ પહેરવા યુવાનો આતૂર: ૧૫ લાખથી વધુ અરજી: દિવાળી બાદ શારીરિક કસોટી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર