Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝ

હવે નંબર વિના WhatsApp પર શેર કરી શકશો ફોટો કે વીડિયો, આવ્યું ગજબનું ફીચર..જુઓ

Sun, April 21 2024

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppમાં એક જોરદાર શેરિંગ ફીચર ઉમેરવામાં આવ્યું છે. જેના દ્વારા યૂજર્સને હવે ફાઈલ શેરિંગનો વિકલ્પ મળશે. આ નવા ફીચરથી તમે યૂજર્સને કોઈ નંબર સેવ કર્યા વગર પણ ફાઈલ શેર કરી શકશો. આ ફીચરનું નામ People Nearby જાણવા મળ્યું છે. આ સેક્શનમાં ગયા પછી નજીકના ડિવાઈસને સ્ક્રેન કરી શકશે. તેના માટે સામે વાળા યૂજર્સને પણ ફોનમાં People Nearby સ્ક્રીન ઓપન કરવી પડશે.

WhatsApp અપડેટ્સ અને ફીચર્સ વિશે માહિતી આપતું પ્લેટફોર્મ WABetaInfo દ્વારા નવા રિપોર્ટમાં People Nearby ફીચર વિશે માહિતી આપવામાં આવી છે. આ ફીચરના સંકેત ગૂગલ પ્લે સ્ટોર પર રિલીઝ થયેલા WhatsApp beta for Android 2.24.9.22 વર્ઝનમાં મળ્યા છે. આ ફીચરના સ્ક્રીનશોટ પણ સામે આવી ગયા છે, જે દ્વારા માહિતી મળે છે કે, People Nearby ફીચર કેવી રીતે કામ કરશે.

સ્ક્રીનશોટમાંથી મળી છે નવી માહિતી

WABetaInfo એ People Nearby ફીચરનો જે સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે, તેનાથી જાણવા મળે છે કે, આ ફીચર સાથે ફાઇલ શેર કરવા માટે યૂઝર્સને એક ડેડિકેડેટ સેક્શન મળશે. આ સેક્શનમાં ગયા પછી નજીકના ડિવાઈસને સ્ક્રેન કરી શકાશે. તેના માટે સામેના યુઝરના ફોનમાં પણ People Nearby સ્ક્રીન ઓપન કરવી પડશે.

સેટિંગ્સ વિભાગમાં જોવા મળશે આ નવું ફીચર

માહિતી પ્રમાણે People Nearby ફીચરને WhatsApp સેટિંગ્સનો ભાગ બનાવવામાં આવશે. આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ મોડમાં છે અને તેને એપનો ભાગ બનવામાં થોડો સમય લાગી શકે છે.

Share Article

Other Articles

Previous

રાજસ્થાનનાં ઝાલાવાડમાં ગોઝારો અકસ્માત, 9 જાનૈયાના મોત

Next

રાજકોટવાસીઓને ગરમીમાં મળી આંશિક રાહત: તાપમાન જુઓ કેટલા ડિગ્રી થયું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
1 દિવસ પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
1 દિવસ પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
1 દિવસ પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

બજેટ :આઇઆઇટીમાં 6500 સીટ વધારવામાં આવશે : મેડિકલ કોલેજોમાં 75000 સીટો વધશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નેપાળના તોફાનોએ યાત્રાળુ મહિલાનો ભોગ લીધો : હોટલમાં આગથી બચવાના પ્રયાસમાં ઘાયલ થતાં ભારતીય મહિલાનું મોત
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
મુંબઈના ધારાવીમા મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડવા ગયેલ ટુકડીને હજારો લોકોએ ઘેરી લીધી, વાહનોમાં તોડફોડ, ભારે તંગદિલી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
તબીબી અધિક્ષકે એડિશનલ સુપ્રિટેન્ડેન્ટની માગણી કરી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર