Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ટિકિટ ન મળતા ઝેર પી લેનાર તામિલનાડુના સાંસદનું મૃત્યુ

Thu, March 28 2024

હૃદય રોગનો હુમલો ઘાતક નીવડ્યો

તામિલનાડુમાં લોકસભાની ટિકિટ ન મળવાને કારણે હતાશ થઈ અને જંતુનાશક દવા પી લેનાર ડીએમકે ના સાંસદ એ. ગણેશમૂર્તિનું ગુરુવારે હૃદય રોગના હુમલાને કારણે મૃત્યુ થયું હતું.
76 વર્ષના ગણેશમૂર્તિ એમડીએમકેના સિનિયર નેતા હતા. 2009 થી તેઓ સતત હિરોઈન ની બેઠક પરથી સાંસદ તરીકે ચુકાતા આવ્યા હતા. ગત ચૂંટણીમાં તેઓ ડીએમકે ના સિમ્બોલ ઉપરથી ચૂંટણી લડ્યા હતા. જોકે આ વખતે તેમને ટિકિટના આપવામાં આવતા 24 માર્ચના રોજ તેમણે જંતુનાશક દવા પી લીધી હતી. ત્યારબાદ કોઇમતુર ની ખાનગી હોસ્પિટલમાં તેમની સઘન સારવાર હાથ ધરવામાં આવી હતી પરંતુ ગુરુવારે હૃદય રોગનો હુમલો આવતા તેમણે શ્વાસ છોડી દીધા હતા.

Share Article

Other Articles

Previous

અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માગણી કરતી અરજી હાઇકોર્ટમાં રદ

Next

અલ્હાબાદમાં અતીક ગેંગનો શૂટર બલી પંડિત લાંબા સમય બાદ ફરાર રહ્યા બાદ ઝડપાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
3 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

મહારાષ્ટ્રના બદલાપુરમાં શું થયું ? કેવી બની હિચકારી ઘટના ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
WTC ફાઇનલમાં કોણ પહોંચશે ? રોજ બદલાય છે સમિકરણ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
ઈરાનમાં આર્થિક સંકટ સામેના વિરોધ પ્રદર્શનોમાં ઓછામાં ઓછા 29 લોકોના મોત, 1,200 લોકોની અટકાયત
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
કાશ્મીરીઓને ભાજપનું વચન : વિકાસ અને સલામતી
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર