Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કામદારો આનંદો : લઘુત્તમ વેતનમાં થશે વધારો

Wed, March 27 2024

મિનિમમ વેજીસની જગ્યાએ લિવિંગ વેજીસની સિસ્ટમ લાગુ કરવા સરકારની કવાયત
૨૦૧૭થી લઘુત્તમ વેતન વધ્યું નથી પણ નવી નીતિથી વળતર વધશે અને જરૂરિયાતો સંતોષાશે

દેશમાં ચૂંટણીનો માહોલ છવાયો છે અને મોદી સરકાર દેશના અર્થતંત્રને વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનાવવા માટે મથી રહી છે તો બીજી તરફ સરકારે દેશના કરોડો કામદારોના લાભ માટે એક નવી પધ્ધતિ અમલમાં મુકવાની કવાયત કરી રહી છે. હાલમાં દેશમાં આ કામદારો માટે મિનિમમ વેજ એટલે કે લઘુત્તમ વેજની પધ્ધતિ અમલમાં છે પણ તેને બદલે લિવિંગ વેજ એટલે કે કામદારોની જરૂરિયાત પ્રમાણે તેમને વળતર ચુકવવાની પધ્ધતિ લાવવાની વિચારણા થઇ રહી છે. કેન્દ્ર સરકારે આ માટે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)થી ટેક્નિકલ મદદ પણ માગી છે.

સરકારી સુત્રોએ એવો દાવો કર્યો છે કે, લિવિંગ વેજ પધ્ધતિ લાગુ કરવાથી હાલમાં કામદારોને કામના બદલામાં આજે વળતર મળે છે તેમાં વધારો થશે. કામદારોને તેની મૂળભૂત જરૂરિયાત જેવી કે રહેઠાણ, ખોરાક, આરોગ્ય, શિક્ષણ, કપડા વગેરે પાછળ થતા ખર્ચને પહોચી વળવા માટે વધુ વળતર મળે તે બાબતનું ધ્યાન આ લિવિંગ વેજમાં રાખવામાં આવશે. આ નવી પધ્ધતિ ૨૦૨૫થી લાગુ થવાની ધારણા છે.

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને તાજેતરમાં જ લિવિંગ વેજનો વિચાર રજૂ કર્યો હતો. સુત્રોના જણાવ્યા
અનુસાર, લિવિંગ વેજનો અંદાજ લગાવવા અને તેને લાગુ કરવા માટે એક ફ્રેમવર્કની પણ જરૂર પડશે.

આ પહેલાં મિનિમમ વેજની જગ્યાએ લિવિંગ વેજને લાગુ કરવા માટે એગ્રીમેન્ટ પર ફેબ્રુઆરીમાં સહમતી બની હતી. આ પછી વેજ અંગેની નીતિ નિર્ધારણના નિષ્ણાતોની એક બેઠક પણ મળી હતી અને તેમાં મંજુરી પણ મળી હતી. એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે એક વર્ષની અંદર મિનિમમ વેજની વ્યવસ્થા બદલાઈ જશે.

દેશમાં 50 કરોડથી વધુ કામદારો છે અને એમાં 90 ટકા અસંગઠિત ક્ષેત્રમાં છે, તેમાંથી કેટલાયને દૈનિક ધોરણે રૂ. 176 કે એનાથી વધુ મજૂરી મળે છે. ભારતમાં, લઘુત્તમ વેતન રાજ્યથી રાજ્ય અને શહેરથી શહેરમાં બદલાય છે. કેટલાક રાજ્યોમાં તે 22 રૂપિયા પ્રતિ કલાકથી 50 રૂપિયા પ્રતિ કલાક છે. બિહારની સરખામણીમાં મહારાષ્ટ્રમાં અકુશળ મજૂરો માટે મૂળભૂત લઘુત્તમ વેતન રૂ. 62.87 છે જેનું લઘુત્તમ વેતન રૂ. 49.37 પ્રતિ કલાક છે. વર્ષ 2017થી નેશનલ વેજની મિનિમમ સીમામાં ફેરફાર નથી થયો.

સરકારે 2019માં વેજીસનો નવો કાયદો પસાર કરી દીધો હતો, પરંતુ અત્યાર સુધી એને લાગુ કરવામાં આવ્યો નથી. એમાં એક જેવા વેજીસની જોગવાઈ છે, જે બધાં રાજ્યોમાં એકસાથે લાગુ થશે. ઇન્ડિયા 2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDGS) મિનિમમ વેજીસની જગ્યાએ લિવિંગ વેજની સિસ્ટમ લાગુ કરવાથી કરોડો લોકોને ગરીબીથી બહાર નીકળવામાં મદદ મળશે અને લોકોની લાઇફ સ્ટાઇલ પણ સુધરશે.

Share Article

Other Articles

Previous

IPLમાં લક્ષ્યાંક હાંસલ કરવો કપરો બની રહ્યો છે !

Next

RMCની ફૂડ શાખાના રેંકડીરાસ’ ફરી શરૂ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

સેન્સેક્સ 980 પોઈન્ટ તુટ્યો : રોકાણકારોએ 9 લાખ કરોડ ગુમાવ્યા
બિઝનેસ
1 વર્ષ પહેલા
મોરારીબાપુની કથામાં ઋષિ સુનાકનું ‘ જય સીયારામ ‘
રાજકોટ
3 વર્ષ પહેલા
પાઉંભાજી,પીઝા,પૂરણપોળી…ખાણીપીણીના શોખીન રાજકોટીયન્સ તહેવારોમાં 150 કરોડનું ખાઈ જશે
ગુજરાત
1 વર્ષ પહેલા
હોળી સ્પેશિયલ ઠંડાઈ – જાણો સંપૂર્ણ માહિતી
ગુજરાત
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર