Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

CBSEમાં ધો. ૩ થી ૬ માટે બદલાઈ રહ્યો છે સિલેબસ…વાંચો..

Wed, March 27 2024

પહેલી એપ્રિલથી શરુ થતા નવા શૈક્ષણિક વર્ષથી નવા પાઠ્યપુસ્તકો આવશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા વિવિધ ધોરણોના અભ્યાસ ક્રમોમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે.નવા વર્ષથી સિલેબસમાં ફેરફાર કરવામાં આવ્યો છે અર્થાત નવા શૈક્ષણિક વર્ષથી નવા પાઠયપુસ્તકો અમલમાં આવી રહ્યા છે. CBSEમાં ધોરણ ત્રણથી છ માટે પહેલી એપ્રિલથી નવો અભ્યાસક્રમ અમલી કરવામાં આવશે.

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) ત્રણથી છ ધોરણ માટે નવો અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકો ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષથી જારી કરશે. બીજા ધોરણોના અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકો નહીં બદલાય. નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પહેલી એપ્રિલથી થાય છે, એમ સીબીએસઇએ તેની સ્કૂલોને પણ જણાવી દીધું છે. અન્ય ધોરણોનો સિલેબસ અને પાઠ્યપુસ્તક નહીં બદલાય. નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પહેલી એપ્રિલથી થાય છે, એમ સીબીએસઈએ જણાવ્યું હતું.

એનસીઇઆરટીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ને ત્રણથી છ ધોરણના નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો અંગે જણાવી દેવાયું છે. તેને ટૂંક સમયમાં જારી કરાશે. સીબીએસઇએ તેની સ્કૂલોને પણ જણાવી દીધું છે. સીબીએસઈના એકેડેમિક ડિરેક્ટર જોસેફ ઈમેન્યુઅલે જણાવ્યું હતું કે તેના પરિણામે સ્કૂલોને સલાહ આપવામાં આવી છે કે તેણે ત્રણથી છ ધોરણ માટે નવા અભ્યાસક્રમ મુજબ એનસીઈઆરટીએ દ્વારા પ્રકાશિત પુસ્તકોને અનુસરે.

એનસીઈઆરટી દ્વારા ક્લાસ છ માટે બ્રિજ સોર્સ અને ક્લાસ ત્રણ માટે વિકસાવવામાં આવેલી ગાઇડલાઇન્સને અનુસરે જેથી વિદ્યાર્થીઓ જૂનાથી નવા અભ્યાસક્રમમાં સરળતાથી ટ્રાન્સફર થઈ શકે. નવા અભ્યાસક્રમ સાથે જોડાઈ શકે તેવી ઘણી પદ્ધતિઓ ૨૦૨૩ દરમિયાન વિકસાવવામાં આવી છે. એનસીઈઆરટી પાસેથી ગાઈડલાઈન્સ મળ્યા પછી બધી સ્કૂલોમાં તેને પ્રસારિત કરી દેવાશે.

Share Article

Other Articles

Previous

વેકેશનનો સદુપયોગ કરો, બાળકોને અંગ્રેજી શીખવો

Next

રાજકોટ : પરસોતમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો જુઓ વીડિયો…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
5 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
5 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
6 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
6 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

‘હીરામંડી’: ૧૪ વર્ષ બાદ આ એક્ટર એક્ટિંગમાં કરી રહ્યો છે પુનરાગમન
Entertainment
2 વર્ષ પહેલા
જુનાગઢ દામોદર કુંડમાં દેખાયો મગર, લોકો વચ્ચે આવી ચડતા ભાગાભાગી થઈ
રાજકોટ
3 વર્ષ પહેલા
ચુંટણી કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવામાં આવશે : ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં લેવાયો નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
વિશ્વની પ્રથમ CNG બાઈક લોન્ચ : મળશે ડ્યુઅલ-ફ્યુઅલ ટેકનોલોજી, કિંમત અને માઇલેજ જાણી થશે આશ્ચર્ય
ગેજેટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર